SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય સંગ્રહ ૨૭૩ કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય, તેમ વિભાગ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છુટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહને. એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એજ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ, બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્રય સર્વ જ્ઞાનીઓ આવી અત્ર સમાય, ધરી મીનતા એમ કહી, સ હ જ સમાધિમાંથ. ૧૧૮ શિષ્યબાધબીજ પ્રાપ્તિ. સસ્તા ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા લેતા કર્મને, વિભાગ વર્તે ત્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થે અકર્તા ત્યાંય. ૧ર૧ અથવા નિજ પરિણામ છે, શુદ્ધ ચેતના રૂ ૫, કત્તા ભોકતા તેહના, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧રર મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહે ! અહે ! શ્રી સશુરુ, કરુ છુ સિંધુ અપાર આ પામર પ્રભુ કર્યો અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરું, આમાથી સૌ હન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણ ધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ પટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાન માંહિ, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ને કાંઈ ૧૨૮, આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સ દ ગુરુ હૌદ્ય સુજાણ; ગુરૂઆશા સમ પથ નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જે ઈ પરમાર્થ તે, કરે સત્ય પુરૂષાર્થ; ભવસ્થિત આદિ નામ લઈ, છે નહિ આત્માર્થ. ૧૩
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy