SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Im શ્રી જન જ્ઞાન સાગર જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કઈને, કયારે કદી ન થાય. ૬૫ કેઈ સંગાથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ કેધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા પ્રત્યે નિત્ય છે; પર્યાયે પલટાય; બળાદિ વય ત્રયનું, જ્ઞાને એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કાર અનુભવ નિર્ધાર. ૬૯ કક્યારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ, ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ શંકા ઃ શિષ્ય ઉવાચ. કર્તા છવ ન કર્મ, કર્મ જ કતી કમ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવન ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વરપ્રેરણું, તેથી જીવ અબંધ. ૭૨ માટે મેક્ષ ઉપાયને કેઈ ન હેતુ જણાય, કમંતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ સમાધાન : સશુ ઉવાચ. હેય ન ચેતનપ્રેરણા, કોણ રહે તે કર્મ, જય સ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી મમં. ૭૪ જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ છવધર્મ. ૭૫ કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી. પણ નિજ ભાવે તેમ ૭૬ સ્ત ઇશ્વર કેઈ નહિ, ઈશ્વર બુહ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કત આ૫ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮ શંકા-શિષ્ય ઉવાચ છવ કર્મ કત કહે, પણ ભોકતા નહિ. સંય; શું સમજે જડ કમ કે, ફળપરિગામી હોય. હe ફળદાતા ઈશ્વર ગયે, તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy