________________
રૂપ અરૂપીના બાલ.
ગાથા –કમઠું પાવઠ્ઠાણા ય, મણ વજેગા ય કમ્મદેહે ;
સુહુમએસી ખધે, એ સર્વે ચઉ ફાસા ૧ અર્થ - કમ ૮ (જ્ઞાનાવરણીયાદિ આઠ કમ) પાપસ્થાનક (પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનક) ૧૮ કુલ ૨૬ ૨૭ ભનયોગ, ૨૮ વચનયોગ, ૨૯ કાર્માણ શરીર અને ૩૦ સૂક્ષ્મપ્રદેશી સ્કંધ, એ સર્વે ત્રીશ બેલ રૂપી ચઉસ્પર્શ છે. તેમાં સોળ બેલ લાભે–૫ વર્ણ, ૨ ગંધ પ રસ અને ૪ સ્પર્શ (શીત, ઉષ્ણ, રક્ષ અને સ્નિગ્ધ).
ઘણ તણવાય ઘણહિ, પદવિ સ વ સત્તનિરીયાણ;
અસંખેજ દીવ સમુદા, કષા ગેવિજા અણુત્તરા સિદ્ધ. ૨ અર્થ -૧ ઘનવાત. ૨ તવાત. ૩ ઘનોદધિ, પૃથ્વી સાત ૧૦ ૧૧ અસંખ્યાતા દ્વીપ, ૧૨ અસંખ્યાતા સમુદ્ર, બાર દેવલેક ૨૪, નવ ગ્રેવયક-૩૩ પાંચ અનુત્તર વિમાન ૩૮, સિદ્ધશિલા ૩૯,
ઉડિયા ઉદેહા, પૃગ્યલકાય છ દવ લેસ્સા ય;
તહેવ કાયોગેણં, એ સવ્વણું અઠું ફાસા. ૩ અર્થ -૪૦ ઔદારિક શરીર, ૪૧ શૈક્રિય શરીર, ૪૨ આહારક શરીર ૪૩ તેજસ શરીર (એ ચાર દેહ), ૪૪ પુદ્ગલાસ્તિકાયને બાદર સ્કંધ, છ દ્રવ્ય લેયા (કૃણાદિક) ૫૦, ૫૧ કાગ એ સર્વ મળી એકાવન બેલરૂપી આઠ સ્પશી, છે. તેમાં વીશ બેલ લાભે (૫ વર્ણ ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ).
પાવઠાણું વિરઈ ચઉ ચઉ બુદ્ધિ ઉચ્ચહે
સના ધમ્મત્યિ પંચ ઉણું, ભાવલેસ તિદિઠ્ઠિય. ૪
અર્થ-અઢારે પાપસ્થાની નિવૃત્તિ ૧૮, ચાર બુદ્ધિ તે ૧૯ ઔત્પાતિકા, ૨૦ વૌનયિકા, ૨૧ કામિકા અને ૨ પરિણમિકા, ચાર મતિ તે ૨૩ અવગ્રહ, ૨૪ ઈહા, ૨૫ અવાય અને ૨૬ ધારણા ચારસંસાને ૨૭ આહાર, ૨૮ ભય, ૨૯ મૈથુન અને ૩૦ પરિગ્રહ સંજ્ઞા; પાંચ અસ્તિકાય તે ૩૧ ધર્માસ્તિકાય, ૩૧ અધર્માસ્તિકાય, ૩૩ આકાશાસ્તિકાય, ૩૪ કાળ, અને ૩૫ જીવાસ્તિકાય, પાંચ ઉઠાણ તે ૩૬-ઉત્થાન ૩૭ કમ ૩૮ વીર્ય, ૩૯ બળ અને ૪૦ પુરુષાકાર પરાક્રમ, છ ભાવ લેગ્યા ૪૬ અને ત્રણ દષ્ટિ તે-૪૭ સમક્તિ દષ્ટિ, ૪૮ મિયાદષ્ટિ. અને ૩૦ મિશ્રદષ્ટિ.
દેસણુ નાણુ સામસ અણગરા થકવીસે દંહગા જીવ; એ સચ્ચે અવના, અરવી અફ સમા ચેવ, ૫