SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી જન જ્ઞાન સાગર સમ્યક કૃત તે અહિંત, તીર્થકર, કેવળજ્ઞાની, કેવળદર્શની, દ્વાદશ ગુણે કરી સહિત, અઢાર દેષ રહિત, ચેત્રીસ અતિશય પ્રમુખ અનંત ગુણના ધારક, તેમનાં પ્રરૂપેલાં બાર અંગ, અર્થરૂપ આગમ, તથા ગણધર પુ એ–શ્રુતરૂપ (મૂલ્યરૂપ) બાર આગમ ગૂંથા તે, તથા ચૌદપૂર્વીએ, તેર પૂવીએ, બાર પૂર્વીએ, અગિયાર પૂવીએ, તથા દશ પૂર્વીએ જે મૃત તથા અર્થરૂપ વાણી પ્રકાશી તે સમ્યફ મૃત. દશ પૂર્વમાં ન્યૂન જેને જ્ઞાન હેય, તેમનાં પ્રકાશેલાં સમશ્રત હેય. વા મિથામૃત હાય. ૬. મિથ્થાગત–તે જે પૂર્વોકત ગુણરહિત, રાગ સહિત પુરુષોએ પિતાની મતિ કલ્પનાએ કરી, મિથ્યાત્વ દૃષ્ટિએ કરી જે શાસ્ત્ર રચાં જેવાં ભારત, રામાયણ, વૈદિક જ્યોતિષ તથા ૨૯ જાતનાં પાપશાસ્ત્ર પ્રમુખ ગ્રંથ તે મિથ્યાશ્રુત, તે મિથ્થામૃત, તે મિથ્યાત્વ દષ્ટિને મિથુતપણે પરિણમે (સાચા કરી ભણે માટે) પશુ જે સમ્યફ તેની સાથે મેળવતાં જુઠાં જાણી ત્યજે તે સમ્યફ શ્રુતપણે પરિણમે. તે જ મિથ્થામૃત સમ્યક્ત્વવાન પુરૂને સમ્યફ બુદ્ધિએ કરી વાંચતાં સમ્યફવના રસે કરી પરિણમે, તે બુદ્ધિને પ્રભાવ જાણવો વળી આચારાંગાદિક સમ્યફ શાસ્ત્ર તે પણ સમ્યફવાન પુરુષને સમ્યફ થઈ પરિણમે ને મિથ્યાત્વ દૃષ્ટિવાન પુરુષને તે જ શાસ્ત્ર મિથ્યાત્વપણે પરિણમે એ રહસ્ય છે. ૭ સાદિ ત, ૮ અનાદિ મુત, સંપર્વવસિત શ્રત, ૧૦ અપર્યાવસિત શ્રત, એ ચાર પ્રકારના કૃતને ભાવાર્થ સાથે છે. બાર અંગ વ્યવછેર થયાં આશ્રી આદિ અંત સહિત અને વ્યવછંદ ન થયાં આશ્રી આદિ અંત રહિત તે સમુચ્ચય ચાર પ્રકારે છે તે દ્રવ્યથી એક પુરુષે ભણવા માંડયું તેને સાદિ અપર્ણવસિત કહીએ, ને ઘણા પુરૂષ પરંપરા આથી અનાદિઅપર્યવસિત કહીએ. ક્ષેત્રથી ૫ ભરત, ૫ ઈરવત, દશ ક્ષેત્ર આથી સાદિ પર્યાવસિત. ૫ મહાવિદેડ આશ્રી અનાદિ અપર્યવસિત, કાલથી ઉત્સર્પિણી આશ્રી સાદિ પયવસિત ઉત્સાપિણિ નોઅવસિંણિ આશ્રી અનાદિ અપર્યાસિત ભાવથી તીર્થકરોએ ભાવ પ્રકાશ્યા તે આથી સાદિ. પર્યાવસિત ક્ષપશમભાવ આથી અનાદિ અર્થવલિત અથવા ભવ્યનું શ્રુત તે આદિ અંતસહિત અભવ્યનું મૃત તે આદિ અંતરહિત. તે ઉપર દષ્ટાંત છે, સર્વ આકાશના અનંત પ્રદેશ છે. તે એકેક આકાશ પ્રદેશમાં અનંત પર્યાય છે. તે સર્વપથી અનંત ગુણ અધિક એક અગુરુલઘુ પર્યાય અક્ષર થાય. અક્ષર તે ક્ષરે નહીં, અપ્રતિહત, પ્રધાન, જ્ઞાન, દર્શન જાણવું તે. અક્ષર કેવલ સંપૂર્ણ જ્ઞાન જાણવું તેમાંથી સર્વ જીવને સર્વ પ્રદેશે અસરના અનંતમાં ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. શિષ્ય પૂછે છે હે સ્વામિન ! જે તેટલું જાણપણું ઢંકાય તે શું થાય ? ત્યારે ગુરુ કહે છે-કે, જે તેટલું જાણપણું ઢંકાય તે છવાપણું મટીને અજીવ થાય, અને ચૌતન્ય મટીને જડપણું થાય, માટે હે શિષ્ય ! જીવન સર્વ પ્રદેશે અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઊઘાડું છે. જેમ વર્ષાકાળે કરી ચંદ્ર તથા સૂર્ય ઢાંકયા થયા. પણ સર્વથા ચંદ્ર તથા સૂર્યની પ્રભા ઢાંકી જાતી નથી. તેમ અનંત જ્ઞાનાવરણીય કર્મના આવરણને ઉદય થયા છતાં પણ ચૈતન્યપણે સર્વથા અવરાતું (કાતું) નથી નિગાદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગે સદા જ્ઞાન ઉવાઈ રહે છે. ૧૧ ગમિક શ્રુત તે બારમું અંગ દષ્ટિવાદ ઘણીવાર સરખા પાઠ આવે તે માટે. ૧૨ આગમિક મૃત તે કામિક ધૃત ૧૧ અંગ આચારાંગ પ્રમુખ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy