SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી જન જ્ઞાન સાગર આક્રામતિ મયુગેન નિરસ્તશંક ત્વનામનાગદમની હદિ યસ્ય પુંસક છે ૪૧ છે ભાવાર્થ - લાલચોળ આંખેવાળ, મદોન્મત્ત કેયલના કંઠ (ગળું) જે કાળે, અને કરોધ કરીને ઉદ્ધત, (છ છેડાયેલે) એ સર્ષ ઊંચી ફેણ કરીને સામે ધસી આવતા હોય તેને પણ જે માણસની પાસે તમારા નામરૂપી નાગદમની (સર્પનું દમન કરનાર ઔષધી) હેય છે, તે માણસ નિલકપણે ઓળંગી જાય છે ! (ભાવાર્થ કે એ સાપ પણ તમારા ભક્તને કરડી શક્તા નથી.) ૪૧ વત્ર-તુરંગગજગર્જિતભીમનાદભાજી બલં બલવતામપિ ભૂપતીનામ છે ઉદિવાકરમયૂખશિખાપવિદ્ધ, ત્વ-કીર્તનાત્તમ છવાશુ ભિદામુપૈતિ છે ૪૨ છે ભાવાર્થ - જેની અંદર ઘોડાઓ કુદી રહ્યા છે અને હાથીઓની ગજનાના ભયાનક શબ્દ થઈ રહ્યા છે, એવા રણને વિષે રહેલા બળવાન ભૂપતિને સૈન્યને પણ, જેમ ઉઠ્ય પામેલા. સૂર્યનાં કિરણેની શિખાઓ વડે, અંધકારને નાશ કરી શકાય છે, તેમજ તમારા કીર્તનથી ભેદી શકાય છે! (ભાવાર્થ કે તમારી ભક્તિથી એવું સૈન્ય પણ જીતી શકાય છે.) ૪૨ કુતાગ્રંભિનગજશેણિતવારિવાહવેગાવતારતરણાતુરધભીમે ! યુધ્ધ જ્ય વિજિતદુર્જયજેયપક્ષા સ્વાદપંકજવનાશ્રયિણે લભતે છે ૪૩ છે ભાવાર્થ :- ભાલાઓની અણીઓ વડે છેદાઈ ગયેલા હાથીઓના રૂધિરને પ્રવાહ ત્યાં આગળ વહે છે અને જ્યાં તે પ્રવાહની અંદર યોદ્ધાઓ તરવામાં આતુર થઈ ગયેલાં છે. એવા ભયાનક યુદ્ધને વિષે, જેને તમારા ચરણકમળરૂપી વનને આશ્રય હોય છે, તેઓ અજીત શત્રુઓને પણ જીતી શકે છે. ૪૩ અમ્મોનિધી સુભિતભીપણનકચક્રપાઠી ન પીઠભયદો વણવાડવાની ! રંગતરંગશિખરસ્થિતયાનપાત્રા બ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદવનંતિ છે ૪૪ છે ભાવાર્થ :- ભયંકર મગરમચ્છ આદ નચક જળચર જંતુઓ જેની અંદર ઊછળી રહ્યા છે અને ભયાનક વાડવાગ્નિ જેની અંદર અતિશય પ્રજવલિત થઈ રહ્યો છે, તથા મેટાં મોટાં જાંઓ જેની અંદર ઊછળી રહ્યાં છે, એવાં તેફાની સમુદ્રની અંદર જે વહાણે (વહાણની અંદરના મનુષ્યો) આવી પડેલા હોય છે, તે પણ તમારા સ્મરણથી નિર્ભયપણે જઈ શકે છે! (સહુદ્રમાં જોખમાયા સિવાય રહી શકે છે.) ૪૪ ઉભૂતભીષણજદરભારભુના , શો દશામુપગતાગ્રુતછવિતાશા . તત્પાદપંકજરજો મૃતદિધદેહ મત્ય ભવન્તિ મકરધ્વજતુલ્યરૂપા છે ૪૫ છે
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy