SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૫ સક્ષેપ ઉષ-સામાયિકમાં સત્ર પાઠે વચન સંપ કરી લે, અક્ષરપાઠાદિહીણા બાવે તે. ૧ કલહ કમ ઉષ-સામાયિકમાં કોઈની સાથે કરશ કરે તે. ૭ વિકથા દેષ-સામાયિકમાં સજણાય, ધ્યાન, ધર્મયા, મહાપુરુષનાં ચરિત્ર અથવા તીર્થકર આદિને મહિમા વગેરે ક્રિયા કરવાની કહી છે તે પ્રમાણે ન વર્તતાં શાહિદ વગેરેની ચાર કથા કરે તે. ૮ હાસ્ય દેષ- સામાયિકમાં કોઈની મશ્કરી કરે છે, ગંભિરતા રાખવાને બદલે હાસ્ય કરે. ૯ અધિ પાઠ કલ-સામાયિકનાં સત્રાદિ ચાર કરે તેમાં મુખથી હવને હસ્વ અથવા હરવ અક્ષરને ઠેકાણે હી બેલે, કઈ ઠેકાણે માત્રાહીન અથવા અધિક ઉચ્ચરે, અશુદ્ધ પાકને ઉચ્ચાર કરે તે. ૧૦ સુણ ગુણ વચન દેજ-સામાયિક લઈને ઉતાવળે પાન ઉચા કર, ૨૫ પ્રગટ અક્ષર ન ઉરે, પtતુ, માથાનું ઠેકાણું માલુમ ન પડે, માખીની પેઠે બણબણ કરે એમ ગડબડ કરીને પાઠ પૂર્ણ કરી તે. - કાયાના બાર રાષ. ૧ અગ્ય આસન શ્રેષ-સામાયિક કરતી વખતે પગ ઉપર પગ ચડાવીને બેસે, મહાત્મપર્યાય થકી વિનય ગુણની વૃદ્ધિની હાની કરે, વરૂવડે જાનું બાંધીને બેસે તે પ્રથમ શ્રેષ, માટે જે વડે વિનય ગુણ રહે. ઉદ્ધતાઈ ન જણાય, અજયણ ન થાય તેવી રીતે બેસવું. ૨ ચલાસન પ-આસનને સ્થિર ન રાખે, વારંવાર આગળ પાછળ ચલાયમાન કરે તે પોતે ચપળતા ઘણી કરે તે ચલાસન ઉષ કહેવાય. ૩ ચલષ્ટિ દેસામાયિક લઈને દષ્ટિને નાસિક ઉપર થાપી મનમાં તે પગ રાખી મૌનપણે ધ્યાન ન ધરે, શાઅભ્યાસ કરે છે તે જયણાયુક્ત પુસ્તક ઉપર દષ્ટિ શખવી વગેરે શુદ્ધ સામાયિકની રીતિ જે શાસકારે કહેલી છે તે રીતિને ત્યાગ કરી ચક્તિ મૃગની જેમ ચારે દિશાએ નેત્રે ફરે તે ચલદષ્ટિ દેષ જ સાવધક્રિયા દોષ-કાયાવડે કંઈ સાવલ ક્રિયા કરે અથવા સાવદ્ય ક્રિયાની સંજ્ઞા કરે તે. ૫ આલંબન દોષ-સામાયિકમાં દીવાલ પ્રમુખને આશ્રય છોડી એકાંત બેસવું એ રીતિ છે તે ર ત ત્યાગી દીવાલ, થાંભલા વગેરેને પીઠ લગાડીને બેસે તે કારણે પંજયા વિનાની દીવાલ ઉપર ઘણા જીવને વિશ્રામ હોય ત્યાં પીઠ લગાડતાં ઘણા ઓની વિરાધના થાય અથવા એઠીંગણ દઈ બેસવાથી નિદ્રાદિક પ્રમાદ વધે અને તેથી શુભ પાનાદિકમાં ખામી આવે તેથી તે દોષયુક્ત છે. ૬ આચન પ્રસારણ દષ-સામાયિક લઈને કારણ વિના હાથ પગ સંકોચે અથવા લાંબા કર. ૭ આલસ્ય દેષ-સામાયિકને વિષે અને આળસ મરડે, ટાચકા ફેડે, કરડા કરે, કમર વાંકી કરે વગેરે પ્રમાદની બહુલતાનાં કાર્યો કરે તે. - માન દેષ-સામાયિકમાં અંગુલી પ્રમુખને વાંકી કરી ટાચકા ફોડે તે. ૯ મલ લેબ-સામાયિક લઈને શરીરે ખસ પ્રમુખ થઈ હોય તે વરે, મેલ ઉતારે .
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy