SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન સાગર ૧૭૦ કેવળ મળત્ર અને માંસ, રૂધિરને કાવ ભરેલ છે. તેના છેદન થવાનુ ભયંકર દુ: ખ છે. તે દુઃખનો ચિતાર સૂયગડાંગ સૂત્રથી જાણવા. ત્યાંથી ભનુષ્ય, તિયંચની ગતિમાં આવે છે. ત્યાં ગવાસ મળે છે, તે કેવળ અશુદ્ધ અને અશુચિને ભંડાર છે. પાયખાનાની અપેક્ષાએ જોતાં તે કાયમ અખૂટ કીચથી ભરેલા છે. તે ગર્ભ સ્થાન નરકસ્થાનનું ભાન કરાવે છે, તેમજ ઉપજના જીવ નારકીના નમુનાનુ ભાન કરાવે છે, ફેર માત્ર એટલે જ કે નરકમાં છેદન; ભેદન, તાડન; તરા, ખાંડણ, પીસણ અને દહન સાથે દશ પ્રકારની ક્ષેત્ર વેદના છે. તે ગ ́માં નથી, પશુ ગતિના પ્રમાણમાં ભયંકર કષ્ટ તે દુઃખ છે. ઊપજતારાની સ્થિતિનું તથા ગભ સ્થાનનું વિવેચન, શિષ્ય હે ગુરુ ! ગર્ભાસ્થાનમાં આવી ઉપજનારા જીવ, ત્યાં કેટલા દિવસ કેટલી રાત્રિ; કેટલી મુદ્દત રહે ? અને તેટલા વખતમાં કેટલા શ્વાસેાચ્છવાસ લે છે ? ગુરુ—હે શિષ્ય ! ઊપજનારા જીવ ખસે ને સાડી સતેતેર અધરાત્ર રહે છે. વાસ્તવિક રીતે જોતાં એટલેજ ગર્લ્સને કાળ છે. તે જીવ આઠ હાર ત્રણસે ને પચાસ મુદ્દત ગર્ભસ્થાનમાં રહે છે. ચૌદ લાખ દશ હજાર સેતુ ને પચ્ચીસ શ્વાસોચ્છવાસ લે છે. તેમ છતાં વધઘટ થતી જણાય છે. લાખ સર્વ કવિપાકના વ્યાધાત સમજવે. ગસ્થાનને માટે સમજવાનું કે માતાના નાભિમ`ડળ નીચે ફૂલને આકારે એ નાડી છે. તે એની નીચે ઊંધા ફૂલને આકારે એક ત્રીજી નાડી છે. તે ચેન નાડી કહેવાય છે. તે ચેાનિ જીવને ઊપાવવાનું ઠેકાણું છે. તે ઠેકાણામાં પિતા તથા માતાના પુદ્ગલનુ મિશ્રણ થાય છે. તે ચેર્નિરૂપ ફુલની નીચે આંબાની માંજરને આકારે, એક માંસની પેશી હોય છે, તે પેશી દરેક મહિને પ્રવાહિત થવાથી સ્ત્રી ઋતુધમમાં આવે છે, તે રૂધિર ઉપરની ચેનિ નાડીમાં જા આવ કરે છે, કેમકે તે નાડી ખુલેલી જ હોય છે, ચેાથે દિવસે ઋતુસ્રાવ બંધ પડે છે, પણ અભ્યંતરમાં સૂક્ષ્મ સ્ત્રાવ રહે છે, ત્યારે સ્નાન કરી શુચિ થાય છે, પાંચમે દિવસે ચેનિ નાડીમાં સૂક્ષ્મ રૂધિરને જોગ હોય છે, તે જ વખતે વિ`બિંદુની પ્રાપ્તિ થાય, તે તેટલા વખતને મિત્રયેાનિ કહેવાય છે, અને તે ફળ પ્રાપ્ત થવા યેાગ્ય ગણાય છે. તેવું મિશ્રપણું બાર્ મુ પહેાંચે છે, તેટલી હદસુધીમાં જીવ ઊપજી શકે છે, તેમાં એક છે અને ત્રણ વગેરે નવ સુધી ઉપજે છે, તેનું આઉખુ જધન્ય અંતમુર્ત, ઉત્કૃષ્ટ, ત્રણ પદ્માપમ સુધીનું હોય છે, તે જીવના પિતા એકજ હોય જ છે, પણ બીજી અપેક્ષાએ જોતાં, છેવટ નવસે પિતા સુધી શાસ્ત્ર કહે છે. સંજોગથી નહિ પણ નદીના પ્રવાડ સામે બેસી; સ્નાન કરવા વખતે; *પરવાટેથી ખેંચાઈ આવતાં પુરુષનાં બિંદુનાં સેંકડો રજકણા, સ્ત્રીના શરીરમાં પિચકારીના આક ણુની રીતે આવી ભરાય જાય છે. ક જોગે તેના કચિત્ ગર્ભ જામી જાય છે. તેમાં જેટલાં રજકણો આવેલાં હૈય તે સ તેના પિતા સ્વરૂપે ગણાય છે. એકી સાથે દશ હજાર સુધી ગર્ભ પાકે છે. તે મચ્છી તથા સની માતાને ન્યાય છે. મનુષ્યને ત્રણ સુધી પાકે છે. બાકી ભરણ પામે છે. એક જ વખતે નવ લાખ ઉપજી મરણ પામ્યા હોય તો તે સ્ત્રી, જન્મ વાંઝણી રહે છે. બીજી રીતે સ્ત્રી કામાંધ થઈને અનિયત્રિત રીતે વિષય સેવે અથવા વ્યભિચારિણી બનીને હદ ઉપરાંત પરપુરુષ સેવે તે સ્ત્રી વાંઝણી થાય છે. તેનાં બીજકના નાશ થાય છે. તેના શરીરમાં ઝેરી છઠ્ઠા ઊપજે છે. તેના ડંખથી વિકાર વધે છે. તેથી તે સ્ત્રી દેવ, ગુરુ, ધમ કૂળની મર્યાદા તથા શિયળ વ્રતને લાયક રહી શકતી નથી. તેવી ખીજકભગ સ્ત્રીના સ્વભાવ નિર્દય અને અસત્યવાદી હોય છે, જે સ્ત્રી યાળુ અને સત્યવાદી હોય તે સ્ત્રી પોતાના શરીરનું જતન કરે છે. કામવાસનાને કબજે રાખે છે. પોતાની પ્રજાનું
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy