SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસ બેલ ૧૫૭ . વીસમે બેલે-છ દ્રવ્યના ત્રીશ બેલ. તેમાં પાંચ બેલ ધર્માસ્તિકાયના દ્રવ્યથકી એક, ક્ષેત્ર થકી લોક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણ સહાય. પાંચ બેલ અધર્માસ્તિકાયના દ્રવ્ય થકી એક, ક્ષેત્રથકી લેક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિસહાય. પાંચ બેલ આકાશાસ્તિકાયના; દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી કાલેક પ્રમાણે; કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી, ગુણથકી અવગાહનાદાન ગુણ. (અવગાહનાદાન ગુણ) પાંચ બેલ કાળના. દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી અરૂપી. ગુણથી વર્તન લક્ષણ ગુણ. પાંચ બેલ પુદ્ગલના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી લેક પ્રમાણે, કાળથકી અનાદિ અનંત, ભાવથકી રૂપી. ગુણથકી ગળે ન મળે. પાંચ બેલ જીવના; દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લેક પ્રમાણે, કાળથકી આદિ અંતરહિત, ભાવથકી અર્પી. ગુણથકી રૌતન્ય ગુણ. એકવીશમે બેલે–રાશિ છે. જીવરાશિ. અજીવરાશિ. બાવીશમે બોલે-શ્રાવકના ત્રત બાર તેના ભાગ ૪૯ ત્રેવીશ બોલ–સાધુનાં પાંચમહાવ્રત, તેને ભાંગા ૨૫૨. ચોવીશમે બોલે–પ્રમાણ ચાર. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, પચીશ બેલે ચારિત્ર પાંચ. સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, પરિહારવિશુદ્ધ ચારિત્ર, સુક્ષ્મસંપરા ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. છવીશમ બેલે-સાત નય. નૈગમય, સંપ્રદાય. વ્યવહારનય; ઋજુત્રય, શબ્દનય, સમભિરૂઢમય, એવંભૂતનય. સતાવીશમે બોલે-નિપા ચાર. નામનિસેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવનિક્ષેપ. અાવીશમ બોલે સમક્તિ પાંચ. ઉપશસમકિત, પશમ સમકિત, ક્ષાયિક સમકિત, સાસ્વાદાનસમકિત, વેદકસમકિત. ઓગણત્રીશમે બોલે-રસ નવ. શંગારરસ, વીરરસ, કરૂણારસ, હાસ્યરસ, રૌદ્રારસ, ભયાનકરસ, અદ્દભુત રસ, બિભત્સરસ, શાંતરસ. ત્રીશમે બોલે-ભાવના બાર. અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એકવભાવના, અન્યત્વભાવના, અશુચિભાવના, આવભાવના, સંવરભાવના, નિર્જરાભાવના, લેકસ્વરૂપ ભાવના, બોધિભાવના, ધર્મભાવના. એકત્રીશમે બોલે-અનુગ ચાર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ ચરણકરણાનુયોગ, ધમકથાનુગ. બત્રીશમે બોલે-દેવતત્ત્વ, ગુસ્તત્વ, ધર્મતત્વ, એ ત્રણ તત્વ. તેત્રીશમે બોલે-સમવાય પાંગ : કાળ, સ્વભાવ, નિયતપૂર્વકૃત (કર્મ), પુકાર (ઉદ્યમ). યાત્રિીશમે બોલે-પાખંડીના ત્રણ સડ ભેદ, ક્રિયાવાદીના ૧૦૮; અક્રિયાવાદીના ૮૪, વિનયવાદીને ડર અજ્ઞાનવાદીના ૬૭. પાંત્રીશમે બોલે-શ્રાવકના ગુણ એકવીશ; ૧ અલ્સ, ૨ રૂપવંત ૩ સૌમ્ય પ્રકૃતિવાળા, ૪ કપ્રિય, પ અર. ૬ પાપભીરૂ. ૭ શાયરહિત, ૮ ચતુરાઈવાળો, ૯ લજજાવંત, ૧૦ દયાળુ ૧૧ મધ્યસ્થ પરિણામી, ૧૨. સુદષ્ટિવાળો. ૧૩ ગુણાનુરાગી, ૧૪ સારે પક્ષ ધારણ કરનાર. ૧૫ દીર્ઘદૃષ્ટિવંત, ૧૬ વિશેષજ્ઞ, ૧૭ અલ્પારંભી, ૧૮ વિનીત. ૧૯ કૃતજ્ઞ, ૨૦ પરહિતકારી ૨૧ લબ્ધલક્ષી. પાંત્રીશ બેલ સમાપ્ત
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy