________________
૧૪
શ્રી જેને જ્ઞાન સાગર તેમાં બાદક્ષેત્ર પપમ કેહને કહીએ ? એક જનને લાંબે પળે ને ઊંડે પૂર્વવત પાલે કલ્પીએ. તેમાં પૂર્વવત્ દેવકરૂ ઉત્તરકુર ક્ષેત્રના જુગલિયાના માથાના વાળાગ્ર કરીએ, તે પાલા માંહીલાં વાળાગ્રના ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમય અપહરતા એટલે કાળે તે પાલે ખાલી થાય તેટલા કાળને બાદર ક્ષેત્ર પલ્યોપમ કહીએ. એ પાલે ખાલી થતાં અસંખ્યાતી અવસર્વિણી, ઉત્સર્ણિણી વહી જાય, એવા દશ દોડાદોડી પોપમે ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ થાય, કેવલ પ્રરૂપણ માત્ર છે. મતાંતરે જીવ દ્રવ્યનાં પરિણામ દાખવ્યા છે. ૧, સૂમ ફત્ર પાપમનું સ્વરૂપ કહે છે. એક જનને લાંબે, પહેલે ને ઊંડે પૂર્વવત્ પાલે કલ્પીએ, તેમાં દેવકુરૂ, ઉત્તરકુર ક્ષેત્રના જુગડિયાના વાળાગ્રના અસંખ્યાતા ખંડ કરી ભરીએ, તે પાલા માંહીલા વાળાગ્રના ફાસ્યા આકાશ પ્રદેશ તથા અણુ કરસ્યા આકાશ પ્રદેશ છે તે ફરસ્યા અફરજ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરીએ. જેટલે કાળે પાલે ખાલી થાય, તેટલા કાળને ૧ સુકમ ક્ષેત્ર પોપમ કહીએ. એવા દશ ક્રોડાકોડી સૂકમ ક્ષેત્ર પલ્યોપમે ૧ સૂકમ ક્ષેત્ર સાગરેપમ થાય. એ સાગરોપમના ભાવ, દષ્ટિવાદ સૂત્રે વર્ણવ્યા છે ? એ ત્રણ પ્રકારના અંગુલ તથા ત્રણ પ્રકારના પલ્યોપમનું માન કહ્યું ઈતિ,
અથ શ્રી પચીસ બેલને થેકડે.
૧ પહેલે બેલે મહાવીર પ્રભુએ એકલાએ જ દીક્ષા લીધી અને મોક્ષ પણ એકવાજ ગયા ઊqલેકે સર્વાર્થસિદ્ધ વિમાન એક લાખ જેજનનું છે, તીરછા લેકે જંબૂઢીપ એક લાખ જેજનને છે. અધે લેકે સાતમી નકે અપઠાણ નારકાવાસે એક લાખ જેજનને છે, ચિત્રા નક્ષત્ર, શાંતિ નક્ષત્ર, આદ્રા નક્ષત્ર એ ત્રણ નક્ષત્રને એક તારો કહ્યો છે. ૨ બીજે બેલે ધર્મકરણ કરતી વખતે બે દિશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર. બે પ્રકારે ધર્મ કહે છે, ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મ. બે પ્રકાર છવ કહા છે સિદ્ધના જીવ અને સંસારી જીવ. બે પ્રકાર દુઃખ કહ્યું છે, તે શારીરિક દુખ અને માનસિક દુખ. પૂર્વાફાલ્ગણી નક્ષત્ર, ઉત્તરા ફાલ્ગણી નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ્ર એ ચાર નક્ષત્રના બબે તારા કહ્યા છે. ૩ ત્રીજે બેલે શ્રાવક ત્રણ, મને રથ ચિંતવે તે એવી રીતે કે હે ભગવાન ! હું આરંભ અને પરિગ્રહ કયારે છાંડીશ ? હે ભગવાન ! હું પંચ મહાવ્રતધારી કયારે થઈશ ? હે ભગવાન ! હું અાયણ કરી સંથારે કયારે કરીશ? તે વખતને ધન્ય છે. ત્રણ પ્રકારના જિન કહ્યા; ૧ અવધિજ્ઞાની જિન, ૨, મનપર્યવજ્ઞાની જિન, ૩ કેવળજ્ઞાની જિન, ગણ પ્રકારના પાત્ર સાધુને ખપે તે ૧, માટીનું, ૨ તુંબડાનું ૩. કાષ્ઠનું, સાત નક્ષત્રના ત્રણ ત્રણ તારા કહ્યા છે, અભિચ શ્રવણ, અશ્વની, ભરણી, મૃગશર, પુષ્પ ચેષ્ઠા એ સાત