SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી છ આરાના બેલ (૧) પહેલે આરા, ૪ ક્રોડાકોડી સાગરોપમને, સુસમ સુસણ એટલે એકલું સુખમાં સુખ ૩ ગાઉનું દેહમાન, ૩ પોપમનું આઉખું, ૨૫૬ પાંસળી; ધરતીની સરસાઈ સાકર સરખી (દરેક આરે ઉતરતાનું દેહમાન, આઉખું, પાંસળી તથા ધરતીની સસાઈ. તે પછીને આરે બેસતાં જે હોય તે જાણવી.) વજત્રાષભ નારા સંઘયણ. સમથઉરસ્ટ સંઠા, ત્રણ દિવસને આંતરે આહારની ઈચ્છા ઊપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, અને તેમાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ મનવાંછિત સુખ પહોંચાડે; ત્રણ આશ સુધી જગલિયાં (એક પ્રકારના મનુષ્ય યુગલ) હેય છે તેનાં આઉખાં આડા છ માસ હે ત્યારે પરભવનું આઉ બાંધે ત્યારે જુગલણી એક જોડલું પ્રસવે, તે રૂનું પ્રતિપાલન ૪૯ દિવસ કરે. સ્ત્રીપુરુષને ક્ષણ માત્રને વિગ ન પડે, એકને છીંક ને એકને બગાસુ આવે એટલે મરતે દેવતાની ગતિમાં જાય. તેમના શરીરનું નિહરણ દેવતા કરે. તેમને બૈર વિરોધ, ઈષ્યા, ઝેર હેતાં નથી. (૨) બીજો આરે બેસતાં વર્ણ, ગંધ, રસ, પર્શના પર્યવ અનંતા હણા થયા ૩ કૅ૦ ક્રોસાને, સુસમ એટલે એકલું સુખ બે ગાઉનું દેહીમાન, બે પલપમનું આવે; ૧૨૮ પાંસળી બે દિવસને આંતરે આહારની ઈછા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઈ ખાંડ સરખી, ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષ મનવાંછિત સુખ પહોંચાડે સંઘયણ, સંઠાણ અને બાકીના બેલ પહેલા પ્રમાણે, પરંતુ રૂની પ્રતિપાલણ ૬૪ દિવસ કરે. (૩) ત્રીજે આ બેસતાં વર્ણના પર્યવ અનતા હીણ થયા આરે ૨ ક્રોક્રો. સારુ ને સુસમ સમ એટલે સુખ ઘણું ને દુઃખ થે ૧ ગાઉનું દે ને ૧ પાપમનું આવે; ૨૪ પાંસળી, એકાંતર આહારની ઈચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સમાઈ ગેળ સરખી બાકીના બોલ બીજા આશ પ્રમાણે, પરંતુ છોરૂનું પ્રતિપાલન ૭૯ દિવસ કરે. એ ત્રણ આશમાં જરા, રાગ, કુરૂપ હોય નહીં. સંપૂર્ણ અંગોપાંગ, વિષય સુખ પામે તે દાનપુણ્યનાં ફળ જાણવા. ત્રીજા આરામાં ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષને ૮ માસ બાકી રહ્યા ત્યારે સવાર્થસિદ્ધ વિમાન થકી ૩૩ સાગરનું આ ભોગવીને વનિતા નગરી, નાભીકુલકર રાજા પિતા, મરૂદેવી માતાની કુખે શ્રી રાષભદેવ સ્વામી ઊપજયા, ૯ માસે જનમ્યા, પ્રથમ અષભનું સ્વપ્ન દેખીને કષભદેવ નામ દીધું, તેમણે જગવિયા-ધર્મ નિવારીને અસિ, સિ. કૃષિ આદિ ૭૨ કળા શીખવી; અનુકંપા નિમિત્તે ૨૦ લાખ પૂર્વ સુધી કુંવરપણે રહ્યા ને ૬૩ લાખ પૂર્વ રાજય પાળ્યું. ભરતને રાજય આપીને ૪૦૦ સાધુ સાથે સંયમ લીધે તે એક લાખ પૂર્વ પાળે. કેવળ પામીને અષ્ટાપદ પર્વત ઉપર પવાસને બેસીને ૧૦૦૦૦ સાધુ સાથે મોક્ષ પધાર્યા, ત્રીજા આરામાં છેવટના ભાગમાં (જુગલ ધર્મનિવારણ પછીના ભાગમાં) ગતિ ૫ જાણવી.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy