SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ અથ શ્રી મહેટ બાસઠીએ. ૨૦ ભવ્ય અભવ્યદ્વાર, ભવ્યમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણા૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨, લેહ્યા ૬. ૨ અભબમાં, જીવના ભેદ ૧૪, ગુણ ૧ પ્રથમ, જેમ ૧૩, આહારકના ૨ વર્જીને, ઉપગ , લેશ્યા ૬. ૩ ભવ્ય ને અભવ્યમાં, જીવના ભેદ 0; ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેસ્થા નથી. એને અલ્પાબહત્વ સર્વથી થડા અભવ્ય ૧, તેથી ભવ્ય ને અભવ્ય અનંતગુણા ૨ તેથી ભવ્ય અનંતગુણ ૩. ૨૧ ચમકાર, ૧ ચરમમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨, વેશ્યા ૬. ૨ અચરમમાં જીવના ભેઢ ૧૪, ગુણ ૧ પ્રથમ, જગ ૧૩ આહારકના રે વજીને, ઉપગ ૮ ત્રણ અજ્ઞાન ત્રણ દર્શન (અભવ્યને) તથા કેવળજ્ઞાન કેવળદર્શન (સિદ્ધને વેશ્યા ૬. એને અલ્પબહુવ, સર્વથા ચેડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણ. ૨ ૧ સમુચ્ચય કેવલીમાં, જીવના ભેદ ૨ સંસીના, ગુણ૦ ૧૧ ઉપલા, ગ ૧૫, ઉપગ ૯ ૩ અજ્ઞાન વજીને વેશ્યા ૬. ૨ વીતરાગીમાં, જીવને ભેદ ૧, ગુ. ૪, તે અગિયારમાંથી ચૌદમાં સુધી, જગ ૧૧, ઉપગ ૯, વેશ્યા ૧, ૩ જુગલિયામાં, જીવના ભેદ ૨, સંજ્ઞીને ગુ. પહેલું, ને ચોથું, ગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના ૧ કામણ એવં ૧૧, ઉપ૦ ૬; બે જ્ઞાન, બે અજ્ઞાન બે દર્શન અર્વ ૬ વેશ્યા ૪ પ્રથમ. ૪ અસંશી તિર્યંચ પચેંદ્રિયમાં જીવના ભેદ ૨, ગુ૦ ૨ પ્રથમ, જગ ૪તે ૨ દારિકના ૧ કામણને ને ૧ વ્યવહાર વચનને એવું ૪ ઉપગ ૬, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન, વેશ્યા ૭ પ્રથમ, ૫ સંમૂછિમ મનુષ્યમાં, જીવને ભેટ ૧, ગુ. ૧ પહેલું, જેગ ૩ તે ૨ ઢારિકના ને ૧ કામણને ઉપયાગ ૪; ૨ અજ્ઞાન ને ૨ દર્શન, વેશ્યા ૩. એને અલ્પબહુત, સર્વથી ચેડા જુગલિયા ૧, તેથી સંમૂર્છાિમ મનુષ્ય અસંખેજગુણ ૨, તેથી અસંજ્ઞી તિર્યંચ અસંખેશ્વગુણ ૩ તેથી વીતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિથા પ. ૧ ઔદપિક શરીરમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪. જે ૧૫, ઉપગ ૧૨ વેશ્યા ૬. ૨ વૈક્રિય શરીરમાં, જીવના ભેદ ૪, ૨ સંજ્ઞીના ને ૧ અસંસીને અપર્યાપ્ત અને ૧ * અચરમ એટલે જેનો છેડે નહીં તે. અભવી તથા સિદ્ધભગવંતને અચરમ જાણવા * અસંની તિર્યંચ પંચેન્દ્રિય ભરીને પહેલી નરકે તથા ૫૧ જાતના દેવતામાં ઉપજે છે સાં અપર્યાપ્તાવસ્થામાં અસંતી જ હોય છે એ અપેક્ષાએ વૈક્રિય શરીરમાં અસંસીને અપર્યાપ્તાને. ભેદ ગણેલ છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy