SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી મોટા બાસઠીએ ૧૨૧ ૯ ને સંજતિ, ને અસંજતિ, ને સંજતા સંજતિમાં જીવને ઠ , ગુણ , જોગ નથી, ઉપગ ૨, લેયા નથી. એને અલ્પબહુવ, સર્વથી ચેડા સુમિસંપશય ચારિત્રિયા ૧, તેથી પરિહાર વિશુદ્ધ ચારિત્રિયા સંખેજ જગુણા ૨, તેથી યથાખ્યાત ચારિત્રિયા સંખેજગુણ ૩, તેથી છેદપસ્થાપનીય ચારિત્રિયા સંખે જજગુણ ૪, તેથી સામાયિક ચારિત્રિયા સંખેશ્વગુણા પ તેથી સંજતિ વિશેષાહિયા ૬, તેથી સંજતા સંજતિ અસંખ્યાતગુણ છે, તેથી સંજતિ, ને અજાતિ, ને સજતાસંજતિ અનંતગુણા ૮, તેથી અસંજતિ અનંતગુણ ૯ ૧૩ ઉવઓગદ્વાર ૧ સાગવત્તામાં છવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૪, જેગ ૧૫, ઉપગ ૧૨ વેશ્યા ૬. ૨ અણગારવઉત્તામાં જીવના ભેદ ૧૪, ગુણઠાણા ૧૩ દશમું વર્ણને, જે ૧૫. ઉપગ ૧૨ વેશ્યા . એને અલપબદ્ધવ સર્વથી ચેડા અણગારાવઉતા ૧, તેથી સાગરેવઉત્તા સજજ ગુણ ૨. ૧૪ આહારદ્વાર ૧ આહારમાં જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૩ પહેલાં, જોગ ૧૪ કામણને વજીને, ઉપગ ૧૨, લેસ્થા ૬. ૨ અન્નાહારમાં જીવના ભેદ ૮, સાત અપર્યાપ્ત ને ૧ સંજ્ઞીને પર્યાપ્ત, ગુણ૦ ૫ પહેલું, બીજું ચોથું, તેરમું ને ચૌદમું એ ૫, જગ ૧, કાર્મણને ઉપગ ૧૦ મનઃ પર્યવજ્ઞાન ૧ ને ચક્ષુદર્શન ૨ એ વજીને, વેશ્યા ૬. એને અ૫બહુવ સર્વથી થોડા અણુહારક ૧. તેથી આહારક અસંશજગુણ ૨. ૧૫ ભાષગદ્વાર ૧ ભાષામાં, જીવના ભેદ પ. બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌદ્રિય ૩, અસંજ્ઞીપંચૅક્રિય ક, સંજ્ઞીપચંદ્રય , એ ૫ ના પર્યાપ્તા, ગુણઠાણ ૧૩ પ્રથમ, જેગ ૧૪ કાશ્મણને વજીને, ઉપયાગ ૧૨ લેશ્યા ૬. અભાષગામાં, જીવના ભેદ ૧૦, તે ૧૪માંથી બેઈદ્રિય ૧ તેઈદ્રિય ૨, ચૌદ્રિય ૩, અસંજ્ઞીપચંદ્રિય , એ ૪ વયે ગુરુ ૫ તે પહેલું ૧, બીજું ૨, ચોથું ૩, તેરમું સ, ચૌદમું છે, જેગ ૫ તે ૨ ઔદકને ૨ નૈશ્ચિયના ને કામણને ઉગ ૧૧ તે મન:પર્યવજ્ઞાન નહિ, વેશ્યા ૬. એને અલ્પબવ. સર્વથી ચેડા ભાષગા. ૧, તેથી અભાષા અનંતગુણ ૨. ૧૬ પરિક્તદ્વાર ૧ પરિત્તસંસારીમાં, જીવના ભેદ ૧૪, ગુણ૦ ૧૪, જેગ ૧૫ ઉપગ ૧૨ વેશ્યા ૬.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy