SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી જૌન જ્ઞાન સાગર ૭ કષાયકાર, ૧ સકષાયીમાં, જીવન ભેદ ૧૪ ગુણ૦ ૧૦ પ્રથમ, ગ ૧૫, ઉપગ ૧૦, કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨ વજીને, વેશ્યા ૬, ૪ ક્રોધ ૧, માન ૨. માયા ૩, એ ૩ મા, જીવના ભેદ ૧૪; ગુણઠાણ ૯, જગ ૧૫, ઉપગ ૧૦, વેશ્યા ૬. પ લેભકષાયમાં, જીવના જે ૧૪ ગુણઠાણ ૧૦ પહેલાં, ગ ૧૫, ઉપગ ૧૦ વેશ્યા ૬ ૬ અકવાયીમાં, જીવને ભેદ ૧. સંજ્ઞાને પર્યાપ્ત. ગુણ- ૪ ઉપ૨ના, જોગ ૧૧, ૪ મનના ૪ વચનના, ૨ હારિકના ૧ કાશ્મણને એવું ૧૧, ઉપગ ૯, ૫ જ્ઞાન, ૪ દર્શન એવ ૯, હેશ્યા ૧. એને અ૫બહવ, સર્વથી થડ અકષાયી ૧, તેથી ક્રોધકષાયી અનંતગુણા ૨, તેથી માનકષાયી વિશેષાહિયા ૩, તેથી માયાકષાયી વિશેષાહિયા છે, તેથી ભકષાયી વિશેષાહિયા ૫, તેથી સકષાયી વિશેષાહિયા ૬. ૮ શ્યાદ્વાર ૧ સલેશીમાં, જીવના ભેદ ૧૪, ગુણઠાણ ૧૩ જે ૧૫, ઉપગ ૧૨, લે ૬ ૪ કૃણ ૧, નીલ ૨, કપુત ૩, એ ૩ શ્યામાં જીવના ભેદ ૧૪ ગુણઠાણા ૬ પ્રથમ, જોગ ૧૫, ઉપગ ૧૦, બે કેવળના વજર્યા, વેશ્યા પિતપતાની. ૫ તેજશીમાં, જીવના ભેદ ૩, સંસીને અપર્યાપ્ત ૧, પર્યાપ્ત ૨, બાદશ એકેદ્રિયને અપર્યાપ્ત ૩, ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૫ ઉપગ ૧૦, વેશ્યા ૧. તેનું ૬ પદ્મશીમાં, જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૭ પ્રથમ, જગ ૧૫, ઉપગ ૧૦ લેશ્યા ૧ પ. ૭ શુક્લલશીમાં, છાના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ૦ ૧૩ પ્રથમ, જગ ૧૫, ઉપગ પર, વેશ્યા ૧ શુકલ ૯ અલેશમાં, જીવને ભેદ ૧ સંજ્ઞીને પર્યાપ્ત. ગુણ ૧ ચૌદમું, જોગ નથી, ઉપયોગ ૨, કેવળજ્ઞાન ૧ કેવળદર્શન ૨, વેશ્યા નથી, " એહને અ૫મહત્વ સર્વથી છેડા શુકલકેશી ૧, તેથી પાલેશી ખેજાજગુણા ૨, તેથી તેજુલેશી સંખેશ્વગુણ ૩, તેથી અલેશી સિદ્ધ સહિત અનંતગુણ ૪, તેથી કાપુતલેશી અનંતગુણ છે તેથી નીલેશી વિશેષાહિયા , તેથી કૃષ્ણ શી વિશેષાહિયા, તેથી સલેશી વિશેષાહિયા ૮. ૯ સમકિતકર ૧ સમુચ્ચય સમ્યકત્વદષ્ટિમાં, જીવના ભેદ ૬, બેઈદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરક્રિય ૩, અસંરક્ષીપંચેન્દ્રિય છે, એ ૪ ના અપર્યાપ્તા અને સંજ્ઞીપંચેદ્રિયને અપર્યાપ્ત ને પર્યાપ્ત એવં ૬, ગુણ ૧૨ પહેલું, ત્રીજું વજીને, જગ ૧૫, ઉપગ , અજ્ઞાન વજીને લેસ્થા ૬.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy