SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન જ્ઞાન સાગર ૧૨ ત્રીજા દેવકથી આઠમા દેવલેક સુધી ( દેવક, ૯ કાંતિક અને ૨ કિલિવષી એ ૧૭)માં આગત ૨૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચ એ ૨૦ ના પર્યાપ્તાની ગત ૪૦ ભેદની તે ૧૫ કર્મભૂમિ અને ૫ સંજ્ઞી તિર્યંચના પર્યાપ્ત અને અપર્યાપ્તાની. ૧૩ નવમા દેવકથી સર્વાર્થસિદ્ધ સુધી ( ૪ દેવલેક ૯ વેક, ૫ અનુત્તર વિમાન એ ૧૮ માં આગત ૧૫ કર્મભૂમિના પર્યાપ્તાની. ગત ૩૦ ભેદની તે કર્મભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તાની. ૧૪ પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ એ ત્રણમાં આગત ૨૪૩ ભેદની, ૧૦૧ સંભૂમિ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્ત અને પર્યાપ્તા એટલે ૧૩૧ અને ૪૮ ભેદ તિર્યંચના એવં ૧૭૯ની લટની અને ૬૪ ભેદ દેવતાના (૧૦ ભવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ વાણુવ્યંતર, ૧૦ જંભકા, ૧૦ જતિષી, ૨ દેવલેક અને ૧ કિલિવષી) પર્યાપ્તા કુલ ૨૪૩ થયા. ગત ૧૭૯ની લટની. ૧૫ તેલ અને વાયુ એ બેમાં આગત ૧૭૯ની લટની ગત ૪૮ ભેદ તિર્યંચની. ૧૬ ત્રણ વિલે દ્રિય (બેઈદ્રિય, તેઈદ્રિય અને ચૌરંદ્રિય) માં આગત ૧૭૯ની લટની, ગત પણ ૧૭૯ની લટની. ૧૭ અસંજ્ઞી તિર્યંચમાં આગત ૧૭૯ની લટની, ગત ૩૯૫ દિની તે પ૬ અંતરદ્વીપ, ૫૧ જાતના દેવતા (ઉપર પ્રમાણે) ૧ પહેલી નશ્ક એ ૧૦૮ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૨૧૬ અને ૧૭૯ની લટ સર્વ મળીને ૩૯૫ ભેદ થયા. ૧૮ સંજ્ઞી તિર્યંચમાં આગત ૨૬૭ ભેદની તે ૮૧ ભેદ દેવતાના (૯ ભેદમાંથી ઉપરના ૪ દેવક, ૯ વેયક અને ૫ અનુત્તર વિમાન એ ૧૮ ભેદ વજ્ય બાકી રહ્યા તે) ૧૭ત્ની લટ અને ૭ નરકના પર્યાપ્તા એમ ૨૬૭ ની. ગત પાંચેની જુદી જુદી કહે છે. જળચરની પ૨૭ ભેદની તે પ૬૩ માંથી નવમાં દેવકથી સર્વાર્થસિદ્ધ સુધીના અઢાર જાતના દેવતા અપર્યાપ્તા અને પર્યાપ્તા એટલે ૩૬ ભેદ વજ્ય શેષ પર૭ રહ્યા. તે ઉપરની ગત પર૩ ભેદની પર૭માંથી છઠ્ઠી તથા સાતમી એ બે નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ જ ભેદ વજ્યાં. સ્થળચરની ગત પરની તે પર૩માંથી પાંચમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે ભેદ વજર્યા. બેચરની ગત પ૧ત્ની તે પર૧માંથી જેથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ ભેદ વજ્ય. ભુજપરની ગત ૫૧૭ની તે ૫૧૯ માંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તી એ બે ભેદ વર્યા. ૧૯ સમષ્ઠિમ મનુષ્યમાં આગત ૧૭૧ ભેદની ને ૧૭ત્ની લટમાંથી તેલ, વાઉના આઠ ભેદ વર્યા, શેષ ૧૭૧ રહ્યા તે, ગત ૧૭૯ ની લટની. સંજ્ઞી મનુષ્યમાં આગત ૨૭૬ ભેદની તે ૧૭૯ની લટમાંથી તેલ, વાઉના આઠ ભેદ વર્યા. શેષ ૧૭૧ તથા ૯૯ જાતના દેવતા અને ૬ નરકના પર્યાપ્તા સર્વ મળી ૨૭૬ ભેદ થયા. ગત ૫૬૩ ભેદની. * જ્યાં લટ આવે ત્યાં આ બતાવ્યા પ્રમાણે ૧૭૯ ભેદ સમજવા.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy