SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુદંડક વિમાનમાં ગણ તે વેદની, કષાય ને મરણાંતિક સંજ્ઞી એકલા છે. વેદ પહેલે બીજે દેવક બે વેદ. ત્રીજાથી તે સર્વાર્થસિદ્ધ સુધી એક પુરુષ વેદ. પર્યાય છે પણ ભાષા મન ભેગાં બાંધે દકિટ, બાર દેવકમાં ત્રણ, નવ રૈવેયકમાં બે દૃષ્ટિ, પાંચ અનુત્તર વિમાનમાં એક સમકિત દષ્ટિ. દર્શન ત્રણ, જ્ઞાન ત્રણ, અજ્ઞાન બાર દેવકે અને નવ રૈવેયકે ત્રણ અને પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન નથી. જોગ અગિયાર ચાર મનના ચાર વચનના, ત્રણ કાયાના તે શૈક્રિય વૈક્રિયને મિશ્ર ને કામણ કાયાગ એમ અગિયાર ઉપયોગ બાર દેવલેક ને નવ યકમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, રણ દર્શન પાંચ અનુત્તર વિમાનમાં છ ઉપયોગ ત્રણ જ્ઞાન ગણ દર્શન તેમજ આહાર લે તે જ ને ઉ૦ છ દિશિને તથા બે પ્રકારે એજ ને જેમ તે પણ અચિત્ત ને શુભ ઉપવાય તે આવીને ઊપજે, પહેલા દેવલેથી માંડીને આઠમા દેવલેક સુધી બે દંડકના તે મનુષ્ય ને તિર્યંચના અને નવમેથી તે સર્વાર્થસિદ્ધ સુધી એક મનુષ્યને આવે પહેલે દેવલેકે સ્થિતિ જ એક પથની, ઉ. એ સાગરની, તેના પરગ્રહિત દેવીની જ એક પલવની ઉ૦ સાત પલયની અને અપરિગ્રહિત દેવીની જ એક પત્યની, ઉ પ સ પલ્મની, બીજે દેવકે જ, એક ૫થની ઝાઝેરી ઉ૦ બે સાગર ઝાઝેરી, તેની પરિહિત દેવીની જ એક પલ્યની ઝાઝેરી ઉ૦ નવ પલ્પની અને અપરિગ્રહિત દેવીની જ એક પથની ઝાઝેરી, ઉ. પંચાવન પલ્યની. ત્રીજે દેવકે જ બે સાગરની ઉ૦ સાત સાવ, ત્યાં દેવી નથી પણ તેડાવી જાય. થે દેવકે જ૦ બે સારુ ઝાઝેરી ઉ૦ સાત સાવ ઝાઝેરી. પાંચમે દેવકે જ૦ સાત સા૦, ઉ૦ દશ સા. છ દેવલોક જ દશ સા, ઉ૦ ચૌદ સા, સાતમે દેવલે કે જચૌદ સાગરની, ઉસત્તર સા. આઠમે દેવકે જ સત્તર સાહ, ઉ. અઢાર સાઇ, નવમે દેવકે જ અઢાર સાથે, ઉ૦ ઓગણીશ સા. દશમે દેવકે જ૦ ગણીશ સા., ઉ૦ વીશ સારા અગીઆરમે દેવલેકે જ વીશ સાહ, ઉ. એકવીશ સાઇ, બારમે દેવકે જએકવીશ સાથે, ઉ. બાવીશ સાઇ, પ્રથમ શૈવેયકે જબાવીશ સાહ, ઉ, ત્રેવીશ સા. બીજી સૈવેયકે જ વીશ સા, ઉ વીશ સારુ ત્રીજી સૈવેયકે જ વીશ સાગરોપમની, ઉ. પચીસ સા. ચોથી રૈવેયકે જઘન્ય પચીશ સાટ ઉ૦ છવીશ સાગર, પાચમી વેયકે જ છવીશ સવ ઉ૦ સત્તાવીશ સાથ; છઠ્ઠી સૈવેયકે જ સત્તાવીશ સાટ ઉ૦ અઠ્ઠાવીશ સારુ, સાતમી શૈવેયકે જ ઉ૦ ઓગણત્રીશ સારુ, આઠમી રૈવેયકે જ ઓગણત્રીશ સાટ ઉ૦ ત્રીશ સાનવમે વયકે જ ત્રીશ સાટ ઉ0 એકગીશ સા. ચાર અનુત્તર વિમાનમાં જ એકગીશ સાટ ઉ૦ તેગીશ સારા અને સર્વાર્થસિદ્ધમાં જ ને ઉ. ત્રેત્રીશ સાવ સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ લાજે. ચવણ તે રચવીને પહેલા બીજા દેવવેકના દેવતા પાંચ દંડકમાં જાય, તે પૃથ્વી, પાણી, વનસ્પતિ મનુષ્ય ને તિર્યચ. બીજાથી તે આઠમા દેવલોકના દેવતા બે કંડકમાં જાય તે મનુષ્ય ને તિર્યચ. નવેમથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના દેવતા એક દંડકમાં જાય તે મનુષ્યમાં જાય. ગઈ તે પહેલથી માંડીને આઠમાં દેવકના દેવતા બે ગતિમાં જાય અને નમેથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના એક મનુષ્યની ગતિમાં જાય આગઈ તે પહેલેથી માંડીને આઠમા દેવલોક સુધી બે ગતિને આવે તે મનુષ્ય ને તિર્ય ચને આવે અને નવમાથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધી એક મનુષ્યને આવે. પ્રાણુ દશ જોગ ત્રણ ઈતિ શ્રી વીશમે વૈમાનિકને દંડક
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy