SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ દંડક જગ ત્રણ. ઔરિકના બે ને ૧ કામણ કાય ગ. જુગલિયાને જેગ અગીઆર, ૪ મનના, ૪ વચનના. ૨ દારિકના ૧ કાર્પણ કાય જેગ. ગર્ભજને પંદર જોગ, અકર્મભૂમિ તે પાંચ દેવકુર ને પાંચ ઉતશ્કર એ દશમાં છે, એ જ્ઞાન, બે અજ્ઞાન ને બે દર્શન અને વિશ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપમાં ને સંમૂછિમને ચાર તે અજ્ઞાન અને બે દર્શન, ગર્ભને બાર ઉપગ. તેમજ આહાર લે તે જ ઉ૦ છ દિશિને તથા ત્રણ પ્રકારે આહાર લે, એજ, રામ ને કવળ, ઉવવાય તે સંમ૭િમમાં આઠ દંડકને આવીને ઊપજે પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિકસેંદ્રિય, મનુષ્ય ને તિર્યચ. જીગલિયામાં બે દંડકના આવીને ઊપજે તે મનુષ્ય અને તિર્યંચના, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં બાવીશ દંડકના ઊપજે, તેઉ-વાયુના નહીં. સંમૂ૭િમની સ્થિતિ જ ને ઉર અંતર્મુહૂર્તની ગર્ભજની આરાના મેળે જાણવી. ભરત ઇરતમાં પહેલે આરે બેસતાં ત્રણ પોપમની, ઉતરતાં બે પાપમની. બીજે આરે બેસતાં બે પલ્યોપમની ઉતરતાં એક પલ્યોપમની. ત્રીજે આર બેસતાં એક પોપમની, ઉતરતાં પૂર્વ કેડની થે આરે બેસતાં, પૂર્વ કોડની, ઉતરતાં સવાસે વર્ષની. પાંચમે અરે બેસતાં સવા વર્ષની, ઉતરતાં વશ વર્ષની. છઠે આરે બેસતાં વીશ વર્ષની, ઉતરતાં સોળ વર્ષનો એમ ચડતાં અવળ સવળી જાણવી હિમવય, હિરણવયમાં એક પલ્યોપમની, હરિવાસ કમ્પકવાસમાં બે પલ્યોપમની, દેવકર, ઉત્તરપ્પરમાં ત્રણ પલ્યોપમની, છપ્પન અંતરદ્વીપમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ, પાંચ મહાવિદેહમાં પૂર્વદોડની સહિયા મરણ ને અસહિયા મરણ એ બે મરણ છે. ચવણું તે આવીને સંમર્ણિમ દશ દડકમાં જાય, પાંચ સ્થાવર, ત્રણ વિદ્રિય, મનુષ્ય ને તિર્યંચમાં જાય. જુગલીઆ તેર દંડકમાં જાય , તે દેવતાના તેર દંડકમાં. કર્મભૂમિના ગર્ભજ વીશે દંડકમાં જાય. ગઈ તે સંમછિ મ મરીને બે ગતિમાં જાય, તે મનુષ્ય ને તિર્યંચમાં જાય. જુગલીઆ મરીને એક દેવગતિમાં જાય કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પાંચે ગતિમાં જાય. આગઈ તે સંમ8િમમાં આવે તે બે ગતિને તે મનુષ્ય ને તિર્યંચને ગર્ભમાં ચારે ગતિને આવે સંમઈિ મને પ્રાણુ આઠ. ભાષા ને મન નહિ, ગર્ભજને દશ પ્રાણુ સંપૂમિને એક કાયાને જેગ. ગજેને ત્રણ ગ. (ઇતિ એકવીશ મનુષ્યને દંડક) બાવીશમે વાણુવ્યંતરને દંડક તેમાં શરીર ત્રણ વૈક્રિયતજસ ને કામણ અવઘણું જ અંગુ, અસં ઉ૦ સાત હાથની અને ઉત્તર વૈક્રિય કરે તે જ અંગુરુ સંખ્યા ઉ૦ લાખ જે જનની. સંઘયણ નથી, સંડાણ એક સમચઉસ, કષાય ચારે પણ દેવતાને લેભ ઘણે, સંજ્ઞા ચારે પણ દેવતાને પરિગ્રહ સંજ્ઞા ઘણું, વેશ્યા ચાર પહેલી, ઈદ્રિય પાંચે. સમુદ્દઘાત પાંચ આહાક ને કેવળ નહીં. સંજ્ઞી અસંજ્ઞી. વેદ બે, સ્ત્રી ને પુષ. પર્યાય છે પણ ભાષા અને મન ભેગાં બધે. દકિટ ત્રણ દર્શન, ત્રણે જ્ઞાન ત્રણ અજ્ઞાન, જેગ અગીયાર, તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના, તે બૈક્રિય, વૈશ્ચયને મિશ્ર અને કાર્પણ કાય જેગ, એમ અગીઆર ઉપગ નવ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન તેમજ આહાર લે તે જઘન્ય ને ઉ૦ છ દિશિને તથા બે પ્રકારે એજ ને રામ તથા શુભ અને અચિત્ત આહાર ઉવવાય
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy