SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સિદ્ધાંતની પ્રત લખાવી તે પૈકી રાજપ્રશ્નનીય ટીકાની પ્રત ગુ. નં. ૧૬ર૭ મળે છે.” સં. ૧૬૬૩ ચૈત્ર સુદિ ૯મીએ રચેલ ઉ. ગુણવિનયજી કૃત માષિદત્તા ચૌ. થી જાણવા મળે છે કે ખંભાતમાં પણ એમણે દાણું દ્રવ્ય ખરચી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. श्रीखंगायत थंभण पास, धरण पउम परतिख जसु पास ॥६६॥ श्रीखरतरगच्छ गगन नभोमणि, अभयदेवसूरि प्रगटित सुरमणि। धन खरची बहु बिंब भराविया, साह शिवा सोमजी कराविया॥४॥ अचरजकारी पूतली जसु ऊपरि, शरणाइ वड (१२) भेरी विविह परि पास भगतिवस जिहां बजावइ, गुरु प्रसाद रमा शुभ भावइ ॥६५।' એમની વંશપરંપરાના ઝવેરી બાલાભાઈ ચકલદાસ લગભગ ૪-૫ વર્ષ પૂર્વે (અમદાવાદથી) બીકાનેર આવ્યા હતા. એમણે પિતાની પરંપરાને ઘણાખરો ઇતિહાસ પિતા પાસે હોવાની વાત કરી હતી, પરંતુ ત્યારપછી થોડા જ માસમાં એમનો સ્વર્ગવાસ થયો, એટલે એ ઈતિહાસ અપ્રકટ અવસ્થામાં જ રહી ગયો. એમણે “ખરતરવસહી” સંબંધી ઝઘડા સમયે “ખરતરવસહી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે ઝઘડા” નામક વિજ્ઞાપન + પ્રકટ કરેલ, એમાં પણ શિવા શેમજી બાબતમાં જાણવાજોગ ઈતિહાસ ભવિષ્યમાં પ્રકટ કરવાનો વિચાર દર્શાવેલ પરંતુ કમભાગ્યે, પિતાના પૂર્વ નો ઇતિહાસ પ્રકટ કરવાને એમને મેકે ન મળે એન. સિવાય સૂરિજીના ભકત શ્રાવકેમાં અમદાવાદના મંત્રી સારંગધર સત્યવાદી, ભાતના ભંડારી વીરજી, રાંકા - અ. વિજ્ઞાપનના આધાર અનાએ કેટલીક વાતે “સમજી વિા" ના પરિચયમાં લખી છે. --
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy