SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ સંશોધિત પ્રતિ લખી હતી. કવિવર સમયસુંદરજીએ એમને માટે “સિદ્ધાન્તચક્રવતી” એવું વિશેષણ લખેલું છે. ઉપારને નિધાનજી આદિ પણ સૈધ્ધાતિક બાબતમાં એમને પૃચ્છા કર્યા કરતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ પણ હતા. સંસ્કૃત, પ્રાકૃત તેમજ પ્રચલિત લેક ભાષામાં ઘણાંય ગદ્ય તેમજ પદ્ય ગ્ર રચેલા, જેની સંક્ષિપ્ત સૂચિ નીચે મુજબ છે ૧ ઇર્યાવહીષત્રિશિકા (સં. ૧૬૪૦ જિનચન્દ્રસૂરિના આદેશથી) પ્રાકૃત ગા ૩૬, પજ્ઞ વૃત્તિ ( સં. ૧૯૪૧), પૌષધષત્રિશિકા (સં.૧૬૪૩) પ્રા. સ્વપજ્ઞ વૃત્તિ { સં ૧૬૪૫) આ બને છે “જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” સૂરતથી છપાયેલ છે. ૩ સ્થાપનાષત્રિશિકા (વૃત્તિ) એને ઉલ્લેખ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ વૃત્તિમાં છે, ૪ કડાં શ્રાવિકા વ્રતગ્રહણ રાસ (સં. ૧૬૪૭, અક્ષયતૃતીયા), ૫ અષ્ટોત્તરી સ્નાત્ર વિધિ (લાહારમાં જિનચન્દ્રસૂરિ આદેશાત્ ), ૬ કર્મચન્દ્ર નંત્રિ વંશ પ્રબંધ (સં. ૧૬પ૦ વિજયાદશમી લાહોર) જિનચન્દ્રસૂરિના આદેશથી, શ્રાવિકા રેખા વ્રત-ગ્રહણ રાસ (સં. ૧૬૫૦ કા.સુ.૩), ૮-૨૬ પ્રશ્નોતર ગ્રંથ (મુલ્તાન વાસ્તવ્ય ગેલછા ઠાકુરસી કૃત પ્રશ્નોને ઉતર જિનસિંહસૂરિની આજ્ઞાથી લાહોરમાં), ૯-૧૪૧ પ્રશ્નોત્તર, (વિચારરત્ન સંગ્રહ કચ્છકડાયના ભ૦), ૧૦ આદિ જિનસ્ત. (૧૬૫૫ ફાગણ ), ૧૧ ચોવીસ જિન ગણધર સંખ્યા સ્ત. (૧૯૫૬), ૧૨ વયસ્વામી ચૌ. (સં. ૧૬૫૯), ૧૩ બાર ભાવને સંધિ (બીકાનેર સં. ૧૬૭૬-૪૬), આચાર્ય શ્રીજિનરત્નસૂરિજી મ૦ ના ઉપદેશથી છપાએલ અને જયપુર (રાજસ્થાન)ના સંઘ * રાધનપુરમાં ૨૪ પ્રશ્ન એમણે રજુ કર્યા હતા. જેની સમય સંદરજી લિખિત પ્રતિને પ્રથમ પત્ર જ્ઞાન ભંડારમાં છે. .
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy