________________
૪૯
પાટણમાં ચર્ચાય ' ઉદ્યોતકારી અભિનવઉ, ઉદયઉ પુણ્ય અંકૂર રે ! પપ / શાહ (શ્રાવક) ભંડારી વીરજી, શાહ. રાંકા નઈ ગુરુ રાગ વર્ધમાનશાહ વિનયઈ ઘણુઉ, શાહ નાગજી અધિક ભાગ રપ૬ શાહ વછા શાહ પદમસી, દેવજી નઈ જૈત શાહ શ્રાવક હરખા હીરજી, ભાણજી અધિક ઉછાહ ૫૭ છે ભંડારી માંડણ નઈભગતિ ઘણ, શાહ જાવડ નઈ ઘણઉ ભાવ 1 શાહ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી અમિયઉ
અધિક ઉછાહ ૫૮ નિત મિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઈ પૂજ્ય વખાણ હિયડઉ ઉલટઈ ઉલ્લાસઈ, એમ જયઉ જનમ પ્રમાણ ૫૯ આગ્રહ દેખી શ્રી સંઘ નઉ, પૃજ્યજી રહ્યા ચઉમાસ ! ધર્મનઉ મારગ ઉપદિસઈ, ઈમ પહંતી મનની આસ ! દo in પ્રતિમા પ્રતિષ્ઠા થાપના, દીક્ષા દિયઈ ગુરૂ રાજ | ઈમ સફલ નર ભવ તેહનઉ, જે કરઈ સુકૃતના કાજ ૬૧
આમ તીર્થભૂત ખંભાતમાં જિન બિંબ પ્રતિષ્ઠા, શિષ્ય-દીક્ષા આદિ ઘણાં ધર્મકાર્યો થયા. ત્યાંથી ગામે ગામ વિહાર કરતા કરતા સંવત્ ૧૬૧૯માં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ “રાજનગર” પધાર્યા. ત્યાં એક મહાવિદ્વાન ભટ્ટ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં ચકચૂર બની ફરતે હતે. એને મંત્રીશ્વર “સારંગધર સત્યવાદી” આ ઉપાશ્રયમાં સૂરિ મહારાજની પાસે લાવ્યા. સૂરિજીએ એની સમસ્યા પૂર્ણ કરી એને પરાજિત કર્યો. એનું વર્ણન બિકાનેર જ્ઞાન ભંડારની
મગનું નામ મહોપાધ્યાય કી જયસોમજી કૃત પ્રશ્નોતર ગ્રંથમાં આવે છે. તગડના એ પરમ ભક્ત અને પ્રતિભાશાળી પુરવ હતા. મને સંઘપતિની પદવી હતી.