SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭). પાણીગૃહણ પ્રભુ પાર્શ્વનું કરતા જોબન વયે પ્રભુ પાર્શ્વઝ પહત્યા કર્યો મન વિચાર. ૫૦ સોના રૂપાને સાગટે બાજી, રમતા પાર્શ્વકુમાર ઇંદ્રાણી દેખીને પામે, મનમાંહી હર્ષ અપાર; મનમાંહી હર્ષ અપાર તે વેળા, મળી પુરજન સ ભેળા; જાય નગરના બહાર બહુ રાજી,સોના રૂપાના શોગટે ખાછ. રમતા પાર્શ્વ કુમાર. ૫૧ થાળ પુજાપા કેરો ભરીને, ખાન પાન વિષેક બહુ ઠાઠે તે સઉ સંચરીયા, પુર બાહીર અનેક; પુર બહાર અને તે વાર, તતક્ષિણ પુછે પાર્શ્વ કુમાર; જાઓ તમે ક્યાં સર્વ મળીને, થાળ પુજાપા કેરો ભરીને ખાન પાન વિષેક. ૫ર મન સાંભળી રૈયત બેલે સાંભળો રાય સુજાણ કમઠ જોગાસર તપસ્યા કરે, પુરબાહીર જે રાન; પુર બાહીર જે રાન તે માંહી, અગ્નિ પરજાળી તપ કરે છે તાંહી; નહીં તપસી કઇ તેહની તોલે પ્રશ્ન સાંભળી રૈયત બેલે. સાંભળો રાય જાણ ૫૩ હાથમાં મોટી માળા તે ધારે, ગળામાં રૂદ્રની માળ; સિંહ ચામડનું બીછાણું તેહનું, કાન ફાડી મુંદ્રા ઘાલ; કાનફાડી મુંદ્રા ઘાલ તે ઘાલે, કાષ્ટ ખડકી પંચ અગ્નિ પરજાળે,
SR No.011552
Book TitleParshvanathji na Chandravala
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1883
Total Pages63
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy