________________
(૧૧) વંદવા કાજ માહારાજ ઉછા, આણંદ અંગ ન માય. કરે સણગાર બહુ હશેથી ભાવે, તવ છપ્પન દીગ કુમરી આવે.
પ્રભુ મુખ જોવા કાજ. ૩૧ અનુક્રમે છપ્પને દીગ કુમારી, આવે કહું તર પાઠ. અૉલોકની આઠ કુમારી, ઉર્ધ લોકની આડ. ઉર્ધ લોકની પ્રત્યેકની, પુર્વ પશ્ચિમ દક્ષિણ રૂચકની. ઉત્તર વિદિશીની આઠ આઠ સુરી, અનુક્રમે છપને દીરા કુમારી.
આવે કહું તસ પાડ. ૩૨ અધે લોકની આઠ કુમારી, આવી નમી પ્રભુ માય, જો જન એક અશુચી ટાળતી, ધરી મન ઉછાંય ઘરી મન ઉછાંય બહુ ધારી, ઉર્ધ લોકની આડ કુમારી જળ કુસુમ બહુ વરસાવે ભારી, અધો લોકની આઠ કુમારી.
આવી નમી પ્રભુ પાય. ૨૩ આઠ કુમારી પુર્વ રૂચકની, ધરી દર પણ ખુશ થાય. દક્ષિણની આઠ કળશ ધરતી, પશ્ચિમની ધરે પંખાય. પશ્ચિમની ધરે પખાતે આડ. ધરે ઉત્તરની ચામર હાથ. વિદિશીની ચારચાર દીપ રક્ષકની, આઠ કુમારી પુર્વ રૂચકની.
ધરી દર પણ ખુશ થાય. ૩૪ એણપરે છપ્પને દીગ કુમારી, ગુણ ગાવે પ્રભુ પાસ.