SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) સુદ્ધ મન સમકીતવંત ગુણખાણી નીશદીન શુભ પરીણામેઉલમાર્ગુ જીન ભકિતમાં ન રાખે કાંઇ ખામી,અશ્વસેનજી રાય ગુણગ્રામી. બહુ બુદ્ધિ બળવંત. ૧૫ દશમા દેવલોક માણાંતથી ચવીયા, પાર્શ્વણંદ્ર ગુણ ગેહ; ચઇત્રવદ ચેાથે ગર્ભ દેવતા, માતા વામા મુખ સ્નેહ; માતા વામા કુખ સ્નેહ તેમાત, ચઉદ સુપમને પાછલીરાત; પ્રભાતે રાજા સાથ ઉચરીયા, દશમા દેવલૅક માણાંતથી ચી પાર્શ્વર્ણદ ગુણ ગેહ. ૧૬ સ્વામી પેહેલે મેં ગજવર દીઠો, બીજે વૃષભ બળવંત; ત્રીજે સુપને કેસરી લીધા, ચેાથે લક્ષ્મી ગુણવંત; ચેાથે લક્ષ્મિ ગુણવંત જગમાહે, માળા કુસુમની પાંચમે સાહે; છઠે ચંદ્ર સીતળ મુખ પેઠો, સ્વામી પેહેલે મેં ગજ્વર દીઠો. ખીજે દ્રષભ ખળવંત. ૧૭ સાતમા મુખને સુરજ સેહે, આઠમે ઇંદ્રજ સાર; નવમે કળશ મનેાહર દીપે, પદ્મસરાવર નિરધાર; પદ્મ સરોવર નિર્ધારતે દશમે, સાગર સુંદર પેખ્યા હરખમે; ખારમે વિમાન દેખી મન માહે, સાતમા સુપને સુરજ સાહે. આડમે ઇંદ્રજ સાર. રત્નની રાસતા તેરમે દેખી, ચઉદમે નિરર્ફ્યુમની ઝાળ; એમ અનુક્રમે મે સુપના નિરખ્યા, સાંભળે! દીનદયાળ; ૧૮
SR No.011552
Book TitleParshvanathji na Chandravala
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1883
Total Pages63
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy