SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) प्रकरण १ लुं प्रारंभ. -8883 દહેરો. પ્રથમ સર્ગમાં વરણવી, શોભા નગરીની સાર; ચઉદ સુપન વળી કુમરીકૃત, મેહોત્સવના વિસ્તાર. ૧ રાગ ચંદ્રાવળાનો. ૧ પ્રથમ છણંદના ચરણ નમીને, માગું સરસ્વતી પાસ; મુજમન ઉલટ ઉપન્યા ભારી, ગુણ ગાવા પ્રભુ માર્ચ; ગુણ ગાવા મભુ પાર્શ્વ ઉલાસે, હિંમત ધરે હું તમારી ખાસે; સાય કરજો અપરાધ ખમીને, પ્રથમ છણંદના ચરણ નમીને. માર્ગુ સરસ્વતી પાસ. વળી પદ્માવતિ દેવી આરાધું, મદદ કરો મુજ આજ; જીભાયે જસ મુજને આપો, પશ્ર્વ ગુણ ગાવાકાજ; પાર્શ્વ ગુણ ગાવા કાજતે ખરૂં, તુમ પસાયે હિંમત ધરું; દીન દીન શુભ ધ્યાને હું વાધું, વળી પદ્માવતી દેવી આરાધુ. મદ કો મુજ આજ. દેવી સરસ્વતિ માતાતુજ જંપુ, હું દાસ તારાનો ઘસ; સુંઢ મતિમે પાશ્ર્વ ગુણ ગાવા, હીંમત ધરીં તુમ સ્માશ; હિંમત ધરી તુમ આશ મન ધારી, કૃપા કરી મતિ રો સુધારી.
SR No.011552
Book TitleParshvanathji na Chandravala
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1883
Total Pages63
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy