SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અલ ગુણમાળા બત્રીશી. દેવ સદા અહિંત મુજ, ગુરૂ ગુણવંત સુસાધ; ધર્મ દયાધુર જિન કથીત, એ સમકિત મેં લાધ. ૧ અગ્યાનાદીક અડદશ દોષ, વર્જિત દ્વાદશ ગુણમણિ કેશ; આદિકારાદિક સ્તવને વેગ, તે અરિહંત દેવ નીરોગ ૨ સમ્પ દર્શન ગ્યાન ચરિત્ર, રવ વ્યયિ શિવપંથ પવિત્ર તમે જે ગણિ પાઠક યતી, કરે પ્રજવ સુગુરૂ જીનમતિ. ૩ હિંસાદિક જે પાપ અઢાર, તે ઉપાધિ કરી રહિત ઉદાર, સમકિત વિનયદયા જસુમૂલ તે જીન ધરમ કરમ પ્રતિકુળ.૪ શ્રી અરિહંતાદીક પદ પંચ, તાસ નમણુ હત પાપ પ્રપંચ; સહુ મંગળમેં મંગળ મુખી,વલી તેનમણુકરતશીવ સુખી ૫ શ્રી અરિહંત દેવ તસુ શ્રમણ, સુગુરૂ સુધર્મ પંચ પદ નમણુક એહ વસે નીત જાકેમણે, તે નર ધન્ય કૃતાર ગણે. ૬ ચઉ કસાય ષટ હાસ અગ્યાન, હિંસા જૂઠ અદત્તાદાન; પ્રેમ પ્રસંગ મદ મછર એવ, અડદશ દશ રહિતજિન દેવ,૭ રાગ દ્વેશ અવિરતિ મિથ્યાત હાસ્યાદિષટ કામ વિખ્યાત વિધ પંચ નિદ્રા અજ્ઞાન, અડદશ દોષ રહિત ભગવાન, ૮ ભામંડલ અશક તરૂ ઈષ્ટ, દુંદુભિ દિવ્ય ધ્વનિકજ વૃષ્ટ; સિંહાસન ચામર વર છલ, પ્રાતિહાર્ય વસુ જિનવર યત્ર. ૯ ચાંન વચન પુજા એ ત્રયે, કષ્ટ નાશ ચા અતિશયે; પ્રાતિહાર્યઅડઅતિશયચાર,ઇમ અરિહંતતણા ગુણબાર. ૧૦ પરમ ધ્યાન દર્શન સુપવિત્ત, અક્ષય સુખ લાયક સમકિત્ત,
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy