________________
૮૨ સભાગ્ય નામકર્મ. ૮૩ સુવર નામકર્મ. ૮૪ આદેય નામકર્મ. ૮૫ જશ નામકર્મ. ૮૬ થાવર નામકર્મ. ૮૭ સુક્ષ્મ નામકર્મ. ૮૮ અપયાપ્તિ નામકર્મ ૮૯ સાધારણ નામકર્મ ૯૦ અથિર નામકર્મ. ૯૧ અશુભ નામકમ. ૯ર દુરભાગ્ય નામકર્મ ૯૩ દુસ્વ૨ નામકર્મ જ અનાદેય નામકર્મ ૯૫ અયશ નામકમ. ૯૬ પરાઘાત નામકર્મ. ૯૭ ઊધાત નામકર્મ. ૯૮ આતાપ નામકર્મ. ૯૯ ઊધાસ નામકર્મ. ૧૦૦ અગુરૂ લધુ નામકર્મ. ૧૦૧ તિર્થંકરનામકર્મ ૧૦૨નિવાણ નામકર્મ ૧૦૩ ઉપધાત નામકર્મ. એ નામકર્મ. સંક્ષેપે કહ્યાં. ૩ બેલે જીવ ઉત્તમ નામકર્મ બાંધે તે કહે છે. ૧ જિન ધર્મરક્ત. ૨ જીવ દયાવંત. ૩ મુક્તિગતિની ચિંતા કરે. જીવ પાપુઆ નામકર્મ આઠ બોલે બાંધે તે કહે છે. ૧ મહામિથ્યાત્વ + અધર્મી. ૩ દાન ન દેને બીજાને દેતાં વારે ૪ જિન મંદિર પડાવે. ૫ કઠેરભાષા બોલે. ૬ મહાપાપ આરંભ કરે. ૭ પરનિંદા કરે. ૮ પરહ કરે. એ કર્મની સ્થિતિ વોસ કેડીકેડી સાગરોપમની છે. એ નામકર્મ ચિતારા સરખું જાણવું. જેમ ચિતારે અનેક પ્રકારે ચિત્રામનાં રૂપ કરે તેમ નામ કી જીવ નવાં નામ કર્મ બાંધે. હવે સાતમું નેત્ર કર્મ કહે છે. ગાત્ર કમની બે પ્રકૃતી છે.
૧ ઊચ ગોત્ર ૨ નીચ ગોલ.