________________
શીયળ રહીત ૧૬ મદીરા પાન કરે. ૧૭ રાત્રી ભોજન કરે. ૧૮ મહા આરંભ કરે. ૧૦ રૂદ્રધ્યાન કરે. ૨૦ કૃષ્ણલેખ્યા. એવી રીતે આઉખા કર્મની પ્રકૃતિ પુરી થઇ એની સ્થિતી તેત્રીસ સાગરોપમ પ્રમાણે છે. એ કર્મ હેડ સરખું જાણવું જેમ હેડમાં ધાલે નીકળી ના શકાય તેમ એ આઉખું ખપાવ્યા વિના મારે નહીં.
હવે છઠું નામ કર્મ કહે છે તે કર્મની ૧૦૩ પ્રકૃતિ છે તેમાં મુલગે ભાંગે ૯૩ પ્રકૃતિ છે. વળી ભેદાંતરે ૬૭ તેમાં વળી ભેદાંતરે ૪ર છે. અહીંયા એક સાને ત્રણ પ્રકૃતિ કઈ કઈ તે કહે છે ૧ તિર્યંચગતિ. ૨ નરકગતિ. ૩ મનુષ્યગતિ. દેવગતિ. ૫ એકેકી. ૬ બેઈકી. ૭ તઈદ્રી. ૮ ચારિતી. ૯૫ચિંકી. ૧૦ ઉદારિક શરીર. ૧૧ વૈકીય શરીર. ૧૨ આહારક શરીર. ૧૩ તેજસ શરીર. ૧૪ કાણુ શરીર. ૧૫ ઉદારીક અંગોપાંગ. ૧૬ વૈકીય અંગે પાંગ. ૧૭ આહારક અંગોપાંગ. ૧૮ ઉદારીક ઉદારીક બંધન. ૧૯ ઉદારિક તેજસ બંધન. ૨૦ ઉદારીક કાર્પણ બંધન. ૨૧ ઉદારીક તેજસ કામણ બંધન. રર. કીય વકીય બંધન. ૨૩ વિક્રીય તેિજસ બંધન. ૨૪ વિકીય કામણું બંધન. ૨૫ વેકીય તૈજસ કામણ બંધન- ૨૬ આહારક આહારક બંધન. ૨૭ આહારક તેિજસ બંધન. ૨૮ આહારક કામણ