SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) ૧૦ પગ ૧૧ હર. ઈ ત્યાદિક એના અનેક ભેદ છે. ૧૭ બેંદ્રિયને એક તેના ભેદ કહે છે. ૧ શખ ૨ કેડા ૩ ગંડલા ૪ જલે ૫ અલસીયા ૬ લાળીયા ૭ મેહરી ૮ કમિયા ૯ પાણીના પુરા. ૧૮ તેંદ્રિયને એક તેના ભેદ કહે છે. ૧ કાનખજુરા ૨ માંકડ ૩ જુ ૪ કીડીઓ ૫ ઉદ્દેહી ૬ મક્કાડા ૭ ઈલ ૮ ધીમેલ ૯ શાવા ૧૦ રોકડા ૧૧ ગધહીયા ૧૨ વિષ્ટાના કીડા ૧૩ ગેબરના કીડા ૧૪ ધનેરીયા ૧૫ કંથુઆ ૧૬ ગેપાલીક ૧૭ ઈંદ્રગેપ, ૧૯ ચારિદ્રિયને એક; તેને ભેદ કહે છે. ૧ વીંછી ૨ ટંકણ ૩ ભ્રમરા ૪ ભ્રમરી ૫ તીડ ૬ માખી ૭ ડાંસ ૮ મચ્છર ૯ પતંગીઆ ૧૦ કંસારી ૧૧ ખડમાકડી૨૦ તિર્યંચ પરોઢિયને એક; તેના ત્રણ ભેદ છે. ૧ જળચર ૨ સ્થળચર ૩ ખેચર ઉર પરિસર ને ભુજપરિસ એ બે સ્થળચર માંહેલા છે. ૨૧ મનુષ્યનો એક; તેના ભેદ કહે છે . પંદર કર્મ ભૂમિ ક્ષેત્રના મનુષ્ય. ત્રીસ અકર્મભૂમિ ક્ષેત્રના મનુષ્ય છપન્ન અંતર દ્વીપના મનુષ્ય. એ સર્વ મળી એકસો ને એક ભેદો થયા,
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy