________________
( ૨૭ )
વા અચિત ફળાદિક વિદારવાથી લાગે તે. ૩૬ અનાભાગિકી ક્રિયા ( આલાગ એટલે ઉપયાગ તેથી જે વીપરીત હાય તેને અનાભાગ કહીએ; તેણે કરીને ઉપલક્ષીત જે ક્રિયા તે. ) ૩૭ અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા (પેાતાની તથા ૫રની જે અપેક્ષા કરવી તેનુ' નામ અવકાંક્ષા તેથી જે વિપરીત તે અનવકાંક્ષા તેજ છે. પ્રત્યય કે કાર ણ જેનુ, એટલે પરમેશ્વરે કહેલી જે કરવા ચેાગ્ય વિધિયા તેમાંની કાઈ કાઈ પાતાને તથા કોઈ પરને હીતકારી છે તે વિધિમાં પ્રમાદના વશથી અનાદર કરવા તે અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા.)
૩૮ પ્રયોગિકી ક્રિયા (પ્રયોગ તે ઢાડવા ચાલવાઢિ કાયાના વ્યાપાર; હિંસાકારી કાર બૃહાર્દિક એલવું તે વચનને વ્યાપાર; લીજો પરાભિદ્રેશહુ ઈયા અભિમાનાદિ મનના વ્યાપાર તેત્રણ કરવાં તે.)
૩૯ સમુદાન ક્રિયા (જેણે કરીને વિષય ગ્રહુણ કેરીએ તે સમાદાન ઈંદ્રિય છે તેને જે દેશથી અથવા સર્વથી ઉપઘાતરૂપ વ્યાપાર એટલે આદેશ દેશને નિભાડાર્દિક કરાવે તે.)
૪૦ પ્રેમપ્રત્યય ક્રિયા ( માયા તથા લેલે કરી જે થાય તે.)