________________
( ૧૪ ) ૭ સભાગ્ય નામ:જેના ઉદયથી સર્વ લો.
કને પ્રીય થાય તે.) ૮ સુસ્વર નામકર્મ:- જેના ઉદયથી વાણીમાં કે
ચલના જેવી મધુરતા આવે છે.) ૯ આદેય નામકર્મ:- જેના ઉદયથી લેકના વિષે
માનનીય વચન થાય તે.) ૧૦ યશ નામકર્મ-જેના ઉદયથી લેકને વિષે
જશકીર્તિ થાય તે.) ૩૯ સુરાયુષ્યરૂપ–જેના ઉદયથી દેવતાના આયુ
ધની પ્રાપ્તિ થાય છે તે.) ૪૦ નરાયુષ્યરૂ૫– જેને ઉદયથી મનુષ્યના આ
યુષ્યની પ્રાપ્તી થાય છે.) ૪૧ તિર્યંચાયુષ્યરૂ૫– જેના ઉદયથી તિર્યચના આ
યુષ્યની પ્રાપ્તિ થાય છે તે.) ૪૨ તીર્થકર નામકર્મ (જેના ઉદયથી ત્રિભુવનને પુજ્ય પણ પ્રાપ્ત થાય છે તે,)
ઇતિ પુષ્યતત્વ, અથ પાપતિત્વ. પાપતત્વનું વર્ણન કરતાં અઢાર પ્રકારે પાપ બંધાય તથા ખાસ પ્રકારે ભગવાય તે કહે છે.
પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા લેભ, રાગ દ્વેશ, ક