________________
( ૧૨ )
પર પાટા ને તે ઉપરખીલી. )
૧૭ સમ ચતુસ્ર સંસ્થાન.
જેના ઉદયથી પર્વકાસન કરી બેઠા છતાં ચા રે બાજુ સરખી આકૃતિ થાય અને પેાતાનાં એક સો આઠ અબુલ પ્રમાણ દેહુ ભરાય તેની પ્રાપ્તિ તે સમ ચતુસ્ર સંસ્થાન કહીએ.
૧૮ શુભવર્ણ (શ્વેત, રક્ત, પીતરૂપ. ) ૧૯ શુભગધ (સારી ગધરૂપ) ૨૦ શુભરસ (મીઠા કશાએલા રૂપ )
૨૧ શુભ સ્પર્શ (હળવા, ગુવાળા, ઉના, ચાપા) ૨૨ અગુરૂ લઘુ નામકર્મ (જેના ઉદયથી મધ્યસ્થ વજનદાર શરીરની પ્રાપ્તી થાય તે )
૨૩ પરાધાત નામકર્મ (જેના ઉદયથી ગમે તેવા અળવાનને જીતવા સમર્થ થાય તે.)
૨૪ થાસેાધાસ નામકર્મ (જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસેાશ્વાસ લેઈ શકાય તે.)
૨૫ આતાપ નામ કર્મ (જેના ઉદયથી સૂર્યના િ
અની પેઠે પરને તાપ ઉત્પન્ન કરવાના હેતુ રૂ૫ તેજો યુક્ત શરીરની પ્રાપ્તી થાય તે.)
૨૬ ઉઘાત નામ કમ ( જેના ઉદ્દયથી ચંદ્ર બિંબ
ની પેઠે શીતળતાને ઉત્પન્ન કરવાના હેતુરૂપ તે જો યુક્ત શરીરની પ્રાપ્તિ થાય તે. )