SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જે લાગણીઓ બીજી લાગણીના મળે દખાયેલી રહે,બીજી લાગણી વિદ્યમાન હેાય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપ-શમ છે. જેમ અગ્નિ કે દીવાદિકના પ્રકાશ, અગ્નિ ઉપર રાખ નાખવાથી કે દીવા ઉપર ખીજી કાઇ વાસણ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેના પ્રકાશ કે ગરમી દમાયેલી રહે છે પણ તેના નાશ થતા નથી, તેમ અમુક પરિણામના મળે કેટલીક કની પ્રકૃતિ યમાં આવી પેાતાના પ્રભાવ જીવને ખતાવી નથી શકતી તે ઉપશમ ભાવ છે. મેાહનીય કર્મની પ્રકૃતિનાજ ઉપશમ ભાવ થાય છે, તેથી ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર પ્રગટે છે. દશન મેાહ અને ચારિત્રમાહ એ બન્નેને વિશુદ્ધ પરિણામે દખાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતા હાય અને તેમાં આશક્ત હૈાય ત્યારે પેાતાની સારી કે ખરાબ આદતાને થાડા વખતને માટે જેમ ભૂલી જાય છે, તેમ સારા વિચારે કે સારા સહવાસના કારણે જીવ આ બન્ને પ્રકૃતિને દબાવી શકે છે, પણ તેને ક્ષય થયા ન હેાવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે અને તેની વિરોધી પ્રવૃત્તિકે વિરેાધી નિમિત્તો આવી મળતાં પાછી તે પ્રકૃતિએ સત્તામાંથી ખાહાર આવીને પેાતાના પ્રભાવ બતાવે છે એટલે આ ઉપશમ ભાવપણુ કંમની પ્રકૃતિના અ ંગે હાવાથી તે ચૈતન્ય સ્વરૂપ નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પ્રકારના ઉત્તમ તે વખતે ઉદ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy