SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કહેવાય છે તેમ રાગદ્વેષાદિએ કરાયેલું કર્મ, જીવે કર્યું એમ કહેવાય છે. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતાં યુદ્ધમાં વિજય મેળ-- વનારાં સૈન્યનાં મનુષ્ય છે, છતાં વ્યવહારે રાજાને વિજય કહેવાય છે, એમ વાસ્તવિક રીતે તે કર્મના કરવાવાળા. ક્રોધાદિભાવે છે છતાં વ્યવહારથી કર્મ કર્તા જીવ કહેવાય છે. તાત્વિક દષ્ટિ. ઉદારિક, વેકિય, આહારિક, તેજસ અને કર્મણ આ પાંચ શરીરે, વાત્રષભનારાચાદિ શરીરનાં છ સંઘયણે, સમરસ આદિ છે શરીરના સંસ્થાને, મનુષ્ય દેવાદિ ચાર ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ વિગેરે પુગલના કર્મથી ઉપન્ન થયેલા વિકારે છે. તે ચૈતન્ય રૂપ નથી પણ જડ પગલે છે. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિસમ્યગદ્ગષ્ટિ,દેશવિરતિ પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ,અનિવૃત્તિકરણ, સૂમ સંપરાય, ઉપશાતમોહ,ક્ષીણમેહ અને સાગકેવલી આ તેર ગુણ ઠાણાં પગલિક છે અને કર્મ પ્રકૃતિની વૃદ્ધિ હાનીથી બનેલાં છે. કર્મની પ્રકૃતિ–ભેદે પુદ્ગલિક છે. તેથી ઉપન્ન થયેલાં. ગુણસ્થાને પણ પુદ્ગલિક છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને કર્મની પ્રકૃતિથી બનેલાં છે, કેમકે ગુણસ્થાનની ઉત્તિમાં મેહનીય કર્મ અને અનાદિ કારણ છેપ્રથમનાચાર ગુણ સ્થાને દર્શન. મોહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. પાંચમાથી બારમા ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાને ચારિત્રમેહનીય કર્મના ઉદયથી બ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy