SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૩ આમ કહે છે એમ કહી જવાબ આપે. માથે ન લે, નહિતર વિવાદમાં ઉતરવું પડશે. ૪૦ ત્યાગ અને વેગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુદ્ધ આત્મયોગ-સ્વરૂપાનુસંધાન થવું જોઈએ. આતિ મૂકી દઈ આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું. ૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તો બદલાની આશા રાખ્યા વિના કર્મ કરે. જેટલો સ્વાર્થત્યાગ એટલે જ પરમાર્થ છે. કર પરમાત્મભાવનો સજાતિય પ્રવાહ વનમાં અને વાત ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવો. તેમ કરતાં દેવ દૂર થશે. દેપ દેખાય તે મનનીવૃત્તિ અશુદ્ધ માની પાછો પ્રવાહ સાંધી દે, ૪૩ સામાની વિપરીત વૃત્તિ દેખી તેનો ન્યાયથી તપાસ કર. વિવેકદૃષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ થાય ત્યાં આપણે જ દેષ જાણું તે ભૂલ તપાસવી અને સુધારવી. ૪૪ દરેક આત્મા પિતાના રક્ષણને માટે બધાયેલ છે. તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકે માનવાનું કાંઈ કારણ નથી. તેની ભૂલને જોખમદાર પણ તે છે. ભૂલે સુધરવા માટે પણ થાય છે. ૪૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહદૃષ્ટિ આવવાની વિચારધારાજ મનનુ કેકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલા તિ તરફ દૃષ્ટિ આપી, તે દષ્ટિથી વાતચિત કાઈ પણ સાથે શરૂ કરે અને તે અખંડ પ્રવાહ તુટવા ન ઘો. ૪૬ કર્મમાં ભેદ છે. આત્મામાં ભેદ નથી. વ્યવહાર ચલાવવા માટે કર્મભેદની જરૂર છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy