SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૯.૯ છું વિચાર રત્નમાળા. પાંચમીમાળા. નં. ૫. ૧ કુદરતની સુંદરતા રગે રગે પિતામાં ઉતારવી તે જીવનને ખરે આદર્શ છે; ૨ કુદરતની સુધારણાને તમે રોગ કહે છે પણ તેની જરૂરીયાત છે. તે તમને સુધારવા મદદ–કરવા માટે જ પ્રયત્ન કરે છે. રોગ દ્વારા તે તમારા શરીરમાંથી ઝેર બહાર કાઢે છે; કુદરતની પ્રવૃત્તિ ડીક નથી લાગતી તેથી રાગ ખરાબ દેખાય છે. વિના જરૂરનાં તત્ત્વ અંદર નાંખવાં તે રોગ છે. તે બહાર નીકળવાથી શાંતિ થાય છે. ૩ પિતાની હાજતે માટે બીજા ઉપર આધાર રાખવો અને પિતે બીજાને આધાર આપવા. માગીને લે નહિં પણ આપીને લ્યો. બધાની મદદ હશે તે તમે નિરઅભિમાની થઈ શકશે. ૪ ભૂલ જગતનું મૂળ કારણ ઈચ્છા છે. આ જડ દેખાય છે. તે ઈચ્છાનું રૂપ છે. ઈચ્છા પ્રવાહી પદાર્થ છે તેનું નિરૂપ આ જડ દશ્ય છે. આત્મ દૃષ્ટિ વિકાશ થઈ છે તે આ પ્રમાણે સર્વ વ્યાપિ ઈચ્છી બળને જુવે છે, પ જેમ મનુષ્ય મહાન તેમ તેની ઈચ્છાની નજીક પ્રાપ્તિ. સિદ્ધ થાય છે. ૬ વ્યવહાર જ્ઞાન સત્તા આપે છે પણ આત્મજ્ઞાન આનંદ આપે
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy