SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેટલું ચલણ અને તેટલીજ સત્તા, તે પિતાના ચારિત્ર ઉપર પણ ભોગવી શકે છે. પર જે માણસ સંયમશીલ કે અસંયમશીલ, નિયમિત કે અનિવ્યમિત જીવન ગાળતો હશે, પથ્ય કે અપચ્છ રાક લેતે હશે, નબળા અવયને મજબુત બનાવવા કસરત કરતે હશે, આળસકે દુરાચારમાં મઓ રહેતે હશે, અને જેટલા પ્રમાણમાં ગજા ઉપરાંત અવળે રસ્તે મહેનત કરતા હશે, તેટલા પ્રમાણમાં તેની શારીરિક સંપત્તિ ઉપર, તેના આયુષ્યની મર્યાદા ઉપર, શરીરમાં રોગ થવાની સંભાવના ઉપર, સારી કે માઠી અસર થયા વિના રહેશે નહિ. ૫૩ મદ્યપાન તથા બીજા વિષય ભેગેનુ અમર્યાદ પણે સેવન કરવાથી, તેમના ઉપભોગ માટેની તૃષ્ણ અત્યંત ઉત્કટ અને બલિષ્ટ થઈ જાય છે અને માણસ આખરે તેને ગુલામ થઈ રહે છે. જેના ઉપર માણસને વિશેષ ભાવ હોય છે, જે વસ્તુ વિશેષ આનંદ આપે - છે, તેજ આગળ જતાં પ્રધાન પદ ભોગવે છે. ૫૪ બળવાન મનોવૃત્તિના સામર્થ્ય ઉપરજ મનુષ્યના વર્તનને આધાર રહેલો છે. જેની મનોવૃત્તિ દુષિત કે દુષ્ટ નથી હોતી તેનેજ ખરે ભાગ્યશાળી ગણ જોઈએ. ૫૫ વયે પહોંચતાં મનેવિકાર શાંત પડતા જાય છે, તેના વેગ અને જુસ્સામા ઘટાડે થતું જાય છે. પણ તેની આદતા–ટે દઢ અને બળવાન થતી જાય છે. આ ઉપરથી છવને સુખી બનાવે તેવી ટેવ પાડવી અને વૃત્તિઓને ઈષ્ટ વલણે વાળવી એ બાલ્યાવસ્થાનું મુખ્ય કર્તવ્ય છે. ૫૬ બાલ્યાવસ્થા સુખમય નિવડે તેવી શીક્ષકે કાશીશ કરવાની જરૂર છે. પુખ્ત ઉમરને લાયકના વિષયો બાલ્યાવસ્થામાં શીખવાડ
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy