________________
થાય તે ઉદયિક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, કેધાદિ ચારકષાય, સ્ત્રીવેદઆદિ ત્રણ વેદને ઉદય, કૃશ્ન લેશ્યાદિ -કલેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ -એ એકવીશ ઉદયિક ભાવે છે. આને ઉદય હોય ત્યારે સામાન્ય રીતે સૂક્ષમણ બંધ હોય છે પણ અભવ્યને મૂકી ને જીવવ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કર્મનો બંધ થતો નથી, તે મોક્ષનું કારણ છે.
ઇષ્ટ વિષને અનુભવ છે તે બાહ્ય ઈન્દ્રિચોથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માને અનુ-ભવ થવો તે આત્માથી ઉત્પન્ન થતું આતરસુખ છે. વિષયે થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતે આનંદ અવિનાશી છે. આ બને સુખમાં જમીન અને આકાશ જેટલું તફાવત છે, તે જાણુને વિષય સુખને ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરો. વિષય સંબંધી જ્ઞાન મનુષ્યને થાય છે તે ઈન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુગલિક જ્ઞાન છે. આ ત્મિક જ્ઞાન તેનાથી ઉલટું છે. તે આત્માથી પ્રગટ થાય છે -અને તેને સંબંધ પણ આત્માની સાથેજ છે. ઈન્દ્રિય જન્યજ્ઞાન પણ ચેતન્ય સ્વરૂપ તે છેજ, જ્ઞાન મુદ્દગલ સ્વરૂ૫ તે ન જ હોય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હોવાથી તેની ઉત્પત્તિમાં પુગલમય ઈન્દ્રિયે કારણ રૂપ