SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ . A VAA કપ્રિકૃતિ, ૭૭૧ -------- પુરૂષ સકિલષ્ટ અધ્યવસાયરૂપ કુમાને ત્યાગ કરવા પ્રયત્ન કર. - હવે આચાર્ય શ્રી. પિતાની ઉદ્ધતાઈને ત્યાગ કરતા ને પ્રકરણાર્થજ્ઞાનના વિષયમાં (સંબંધમાં) અન્ય બહુશ્રુતની પ્રાર્થના કરતા છતા આ પ્રકરણના વિષયમાં બુદ્ધિમાન પુરૂષને ઉપાય (આદર) બુદ્ધિ ઉત્પન્ન કરવાને અર્થે આ પ્રકરણની પરંપરાએ સર્વજ્ઞમૂલતા પ્રગટ કરે છે. (અર્થાત્ આ પ્રકરણને ભાવ સર્વજ્ઞ પરંપરાથી ચાલ્યો આવે છે એમ દર્શાવે છે.) इय कम्मप्पगडीओ, जहासुर्य नीयमप्पमइणा वि सोहिय णाभोगकयं, कहंतु वरदिठिवायन्नू॥५६॥ - ગાથાથ– એ પ્રમાણે, મેં અલ્પમતિએ પણ કર્મપ્રકૃતિ પ્રાભૂતથી જે રીતે (ગુરૂમુખે) શ્રવણ કર્યું તે રીતે આ પ્રકરણ તેમાંથી ઉદ્ધર્યું છે. એમાં જે કંઈ અનુપયોગપણાથી કહેવાયું હોય તે શુદ્ધ કરીને ઉત્તમ દ્રષ્ટિવાદ સૂત્રના જ્ઞાતાએ ઉચિતાનુચિતાર્થ પ્રત્યે કહે. ટીકાથ—અલ્પ મતિવાળા એટલે અલ્પ બુદ્ધિવાળા અને ગુરૂના ચરણકમલની સેવા કરતાં મેં ગુરૂના પાદમૂળથી તથા કર્મ પ્રકૃતિથી એટલે કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતથી પૂર્વોકત પ્રકારે જે. રીતે મેં શ્રવણું કર્યું (દ્રષ્ટિવાદ સૂત્રમાં ૧૪ પૂર્વ છે, ત્યાં અનેક વસ્તુ (અધ્યાયવિશેષ) સહિત અગ્રાયણીય નામે બીજા પૂર્વમાં ૨૦ પ્રાભત પ્રમાણુ પાંચમી વસ્તુ (પંચમ અધ્યાય વિશેષ) છે, તેમાં ૨૪ અનુગદ્વાર યુક્ત કાર્યકતિ નામે ચતુર્થ પ્રાભૂત છે). તેમાંથી આ પ્રકરણ આકળ્યું છે અર્થાત્ ઉદ્ધર્યું છે. પુનઃ આ પ્રકરણમાં અનાગથી એટલે અનુપગ પણાથી જે કઈ ભૂલ થઈ હેયર (ઘણી સંભાળ રાખતાં પણ છવાસ્થ જીવને આવરણના (જ્ઞાનાવર
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy