________________
વિ૮૨
અથ ઉદીરણકરણ.
निदाइपंचगस्स य, मज्झिम परिणामसंकिलिठस्स अपुमादि असायाणं, नरए जेठठिइसमत्तो ॥५९॥
ગાથાથ-ટીકાથીનુસારે
ટીકાથ–મધ્યમ પરિણામી અર્થાત્ તારોગ્ય સંકલેશ ચુકત અને સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત એવા જીવને નિદ્રાપચકની ઉ, અનુભાગદીરણા હેાય છે. અતિ વિશુદ્ધ અને અતિ સંકિલg જીવને નિદ્રા પંચકને ઉદયજ હોતું નથી તેથી અહિં મધ્યમ પરિણામી જીવનું ગ્રહણ કર્યું છે, તથા અણુમારિનાં નપુંસકવેદાદિની એટલે નપુસક-અરતિ-શાક-ભય-અને કચ્છ તથા અસાતાની ઉ ઉદારણના સ્વામી ઉત્કૃષ્ટસ્થિતિ વાળા, સર્વ પર્યાતિએ પર્યાપ્ત અને સર્વોત્કૃષ્ટ સંકલેશવતનારક છે જાણવા. पंचिंदिय तस बायर-पजत्तग साय सुस्सर गईणं वेउव्वु स्सासाणं, देवो जेड लिइ समत्तो ॥६॥
ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાથ–૩૩ સાગરેપમ પ્રમાણુ ઉ૦ સ્થિતિયુક્ત, સર્વ પથતિએ પર્યાય, સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિવત દેવે પં–ત્રસાદિ ૩-શાતાસુવર-વગતિ-વૈ૦ ૭-ઉશ્વાસ એ-૧૫ પ્રકૃતિની ઉ૦ અનુલાગેદરણના સ્વામિ છે. सम्मत्तमीसगाणं, से काले गम्भिहित्ति मिच्छत्तं हासरईणं सहसा-रगस्त पजत्तदेवस्स ॥१॥
ગાથાથ-ટીકાથનુસારે. ટીકર્થ—અનન્તર સમયે જે મિથ્યાત્વને પ્રાપ્ત કરશે તેવા