SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ક . પ્રકૃત્તિ. yt . એ પ્રમાણે સાદ્યાપ્રિરૂપણા કરીને હવે મૂળપ્રકૃત્તિની પસ્રીબાના સ્વામિ કહે છે. थाई छउमत्था, उदीरगा रागिणो ये मोहस्स तइयाऊण पमत्ता, जोगंता उत्ति दोएहं च ॥४॥ ગાથાય —ટીકાર્થોનુસારે, ટીકા :-જ્ઞાનાવરણ—દર્શનાવરણુ અને અતશય એ ૩ ઘાતિ પ્રકૃતિની ઉદીરણાના સ્વામિ ક્ષીણમેાહ સુધીના સવ છાસ્થ, જીવા છેઃ—તથા સૂક્ષ્મ સ‘પરાય સુધીના સરાગીછવા માહનીયના ઉત્તીરક જાણુવા, તથા પ્રમત્તગુસ્થાનક સુધીના સર્વે જીવે તૃતીયવેદનીચના અને આયુષ્યના ઉદીરક- જાણવા. ( માત્ર આચુષ્યના ઉદીરક અન્ત્યા વલિકાવત`તાં ન હોય ) તથા નામ અને ગાત્ર એ એના ઉદીરક સચેાગીકેવલિગુણસ્થાન સુધીના સર્વે જીવા જાણવા. ( ગાથામાં ત્તિ=ઈતિ એ શબ્દ ભિન્નમરૂપ હાવાથી ગાથાને અન્તે યોજવા અને તે મૂળપ્રકૃતિની ઉદીરણાની પરિસમાપ્તિને સૂચવનારા જાણુવા). એ પ્રમાણે મૂળપ્રકૃતિના ઉદ્ભીરક કહીને હવે ઉત્તમ, તિોના સદ્દીરા કહે છે. विग्घावरणधुवाणं, छउमत्था जोगिणो उ धुवगार्ण उवघायस्स तणुत्था, तणुकिडीणं तणुगरागा ॥५॥ ગાથા :-ટીકાર્થોનુસારે, ટીકાથ—પ અન્તરાય–૫ જ્ઞાનાવણુ–૪ દર્શનાવરણ એ ૧૪ ધ્રુવાદયિપ્રકૃતિયાના ઉંદીરક સર્વે છદ્મસ્થ જીવ જાણુવા. તથા તૈ૦૭–વણુદી ૨૦—સ્થિર-અસ્થિર શુભ-અશુભ-અશુ-નિર્માણ એ r
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy