SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમકણું - - - - અહિં આ રીતે જ સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ આપૂરણ અને ઉ. પ્ર. સક્રમ તે કેવલજ્ઞાનગમ્ય છે અન્યથા નહિ, એજ યુક્તિને અને અનુસુરવી પરનું અન્ય કઈ છઘસ્થગમ્ય યુક્તિ નથી. પ્રાચીન ગ્રંથમાં પણ અચકેઈ યુતિ નહિ દેખવાથી નિર્મુલપણે અન્યથા પણ યુક્તિનું કેરવાપણું થાય તેથી અન્ય કેઈ યુક્તિને સ્વબુદ્ધિએ અનુસરવી નહિ. એ પ્રમાણે આગળના સંબધે પણ યથા તેજ રીતે કેવલજ્ઞાનપલબ્ધ છે એજ ઉત્તર દેવાયેગ્ય છે. મુળગાથા ૮૬ મી. वरिसवरित्थिं पूरिय, सम्मत्तमसंखवासियलहियं गंता मिच्छत्तमओ, जहन्नदेवट्टिईभोच्चा ॥८६॥ ' ગાથાર્થ –ટીકાથનુસારે. ટકર્થઘર્ષવર એટલે જે નપુંસકવેદ તેને ઇશાન દેવલે કમાં ઘણા કાળ સુધી વારંવાર બન્ધ કરવાથી અને દલિકાન્તરને સકમાવવાથી બહુ પ્રદેશ ચિત કરીને સ્વઅયુિષ્યક્ષચથી ત્યાંથી રાવીને પ્રખ્યાતવષયમાં ઉત્પન્ન થઈને પુનઃ અસંખ્યવષયમાં ઉન થાય ત્યાં પણ અસંખ્ય વર્ષ સુધી સ્ત્રીને આપૂરીને તદ . નંતરા અસંખ્ય વર્ષ સુધી સમ્યકત્વને પામીને સમ્યકત્વ હેતુક પુરૂષ વેદને પણ તેટલા વર્ષ સુધી બાંધીને તે પુરૂષવેદમાં સ્ત્રીવેદનપુંસકદનું દલિક નિરન્તર સંક્રમાવે છે, તદતર પલ્યોપમાસ ખ્યતમ ભાગ જેટલા સ્વઆયુષ્યને પૂર્ણ કરીને અને મિથ્યાત્વ પામીને ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ જઘન્યસ્થિતિવાળા દેમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને અન્તર્મુહુર્ત કાળમાં સમ્યકત્વ પામે (સંબંધ અગ્રગાથામાં) ૧ “આપૂરણ” એ શબ્દને અર્થે બહુ પ્રદેશપચય. ૨ સભ્યત્વ હેતે છતે ત્રણવેદમાંથી માત્ર પુરૂષદજ બંધાય છે માટે પુરૂષદલે સમ્યકત્વહેતુક કહ્યો છે, પરંતુ આ હેતુ અન્વય વ્યતિરેક સંબંધ નથી.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy