SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ. - - - - - - - - - - ટીકાથ–દર્શનાર્વેદનીય-નામ--અને ગોત્ર એ જ કર્મની જે સૂવ્સપરાય અવસ્થામાં અબધ્યમાન નિદ્રા ૨-શાતાકુસંસ્થાન પ-કુસંઘયણ પ–અશુભવદિ –ઉપ-કુપગ-અપ૦અસ્થિર –ને નીચત્ર એ ૩૨ અશુભપ્રકૃતિએ તેનેઉ પ્રદે સંક્રમ ગુણિતકમ શ ક્ષેપકને સૂમસં૫રાયના અન્ય સમયમાં હોય છે. તથા મધ્યકષાય ૮-શિશુદ્ધિ ૩–તિર્ય૦૨–વિકલ ૩–સૂટસાધo–નેકષાય –એ ૨૪ પ્રકૃતિને ઉ૦પ્રસક્રમ આપ આપણ અત્યસંક્રમને અવસરે અનિવૃત્તિ બાદરગુણસ્થાનકવર્તી ગુણિતકમાંશ ક્ષેપક જીવને હોય છે. મળ ગાથા ૮૧ મી. तत्तो अणंतरागय-समयादुकस्स सायबंधद्धं वंधिय असायबंधा-लिगंतसमयम्मि सायस्स ॥१॥ ગાથાર્થ –ટીકાથનુસારે. ટીકાર્થ –તે નરકભવથી અનન્તર ભવમાં આવેલ જીવ પ્રથમ સમયથી આરંભીને ઉત્કૃષ્ટ બન્ધકાળ સુધી શાતાદનીયને બાંધીને પુનઃ અશાતા વેદનીયને ખબ્ધ પ્રારભે છે, તેથી અશાતા વેદનીયની બન્દાવલિકાના અત્યસમયે સમગ્ર શાતા વેદનીયની બધાવલિકા વ્યતીત થયેલી હોય છે. તેથી તે અત્યસમયે બધ્ધમાન અશાતાદનીયમાં શાતાદનીયને યથાપ્રવૃત્ત સંક્રમની પદ્ધતિએ સંકમાવતાં શતાવેનીયને ઉouસંક્રમ હેય છે મૂળ ગાથા ૮૨ સી. संछोभणाए दोन्हं, मोहाणं वेयगस्स खणसेसे उप्पाइय सम्मत्तं, मिच्छत्तगए तमतमाए ॥ ८२ ॥
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy