SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ સમકરણ. - ટીકાથ–અહિં વૃક્ષ ને ઘાત એ બે પ્રકારના ત્રસજી છે, તેમાં હીન્દ્રિયાદિ બાગ 2 જીવે છે ને અગ્નિકાય તથા વાયુ કાય એ બે સૂફમત્રસ જીવે છે. ત્યાં સૂત્રો જીનું ગ્રહણ નહિ કરવાને અર્થે ગાથામાં વાયરતા (=બાદર ત્રસ છે) પાઠ કહ્યો છે. એ બe a૦ જીને પૂર્વપ્રથકુવાધિક ૨૦૦૦ સાગરોપમ પ્રસાશું જે કાય સ્થિતિકાળ (બા. પણે રહેવાને કાળી તે કાયસ્થિ તિકાળજૂન ૭૦ કેડાછેડીસાગરપ્રમાણે કર્મની ઉ૦ સ્થિતિ સુધી બા. પૃથ્વીકાયના ભામાં રહીને (કીન્દ્રિયાદિમાં ઉપજે, ઇતિ અધ્યાહાર)-કેવી રીતે રહીને? તે કહે છે કે-નાપત્તા થી ચા અહિં દીર્ઘ અને હુર્ઘકાળ સાથે અનુક્રમે પર્યાપ્ત અપયાતપણાની ચેજના કરતાં આ પ્રમાણે અર્થ થાય-ઘણાકાળ સુધી પર્યાપ્તભાવોમાં અને અલ્પકાળસુધી અપર્યાપ્ત ભવોમાં અર્થાત્ ઘણું પર્યાપ્તભામાં અને થોડા અવયતભમાં રહીને, તથા ઘણી વાર ઉત્કૃષ્ટ ચગસ્થાનમાં અને ઉસંકલેશવાળા અધ્યવસાયમાં વતને (દ્વીન્દ્રિયાદિમાં ઉપજે ઈતિ અધ્યા). અહિ શેષ એકેન્દ્રિયજીને ગ્રહણ નહિ કરતાં માત્ર બાળ વૃશ્વિકાનેજ ગ્રહણ કરવાનું કારણ એ છે કે મારા પુત્રનું આયુષ્ય શેષ સર્વ એકેન્દ્રિયથી અધિક હોય છે, તેથી તે મારા પુત્ર જીવ અવ્યવચિછન્નપણે (નિરંતર પ્રતિસમય ) ઘણું કર્મ પુદગલોને શ્રેહેણું કરે છે. પુનઃ અતિ બલિષ્ટપણને લઈને તે બાપૃથ્વીને વેદનાનું બહુલપણે (તીવ્રપણે) વેદવું હોતું નથી તેથી તેને ઘણું કર્મપ્રદેશની નિર્જરાપણ થતી નથી માટે અત્રે બા) પૃ. કાયનું ગ્રહણ કર્યું છે. તથા સંપૂર્ણ કાયસ્થિતિ ગ્રહણ કરવાને અર્થે ખાવ પૃ૦ ના અપ૦ ભવેનું ગ્રહણ કર્યું છે. તેમાં પણ ઘણા કર્મપ્રદેશ ૧ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા સર્વ માં કયો જીવ કેવા રોગોમાં પ્રાપ્ત થાય ? કે જેથી અન્ય સર્વ જીની અપેક્ષાએ તે જીવને ધણું કર્મ પ્રદેશની સત્તા ઉપલબ્ધ થાય ? તે સર્વ સાગને દર્શાવવાનું આ પ્રકરણ ચાલે છે.
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy