SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ. ૪૧૩ ન ----- --- પકજીવને સર્વઘાતિ ને દેશઘાતિ પ્રકૃતિને અનુભાસૂમ એકેન્દ્રિયની અનુભાગસત્તાથી અનતગુણ હોય છે. અને અન્તર કરણ કર્યું છતે સૂ૦ એકેન્દ્રિયાનુભાગાસત્તાથી પણ હીન અનુભાગ થાય છે. તથા શેષ અશાતા-કુસંઘ૦૫-કુસસ્થાન પઅશુભવર્ણાદિ ૯–ઉ૫૦–કુખ–દુર્ભાગાદિ ૪-અસ્થિરાદિ ૨-અપ –નીચ૦-એ ૩૦ અઘાતિ અશુભપ્રકૃતિની અનુભાગસરા કેવલીને અસજ્ઞિ પચેન્દ્રિયની અનુસાથી અનંતગુણી જાણવી. આ પ્રમાણે હેવાથી સર્વઘાતિ અને દેશદ્યાતિપ્રકૃતિને જ અનુસંક્રમ, ક્ષપકજીવને અન્ડરકરણ કર્યું છતે હોય છે. અને શેષ પૂર્વેક્ત અઘાતિ' અશુભ ૩૦ પ્રકૃતિને જ અનુસંક્રમ સયોગીકેવલિને નહિ પરન્તુ હાનુભાગાસત્તાક સૂક્ષ્મએકેન્દ્રિયાદિ જીવને જ કહેલ છે. અહિં હંમરમાણુનો એ સૂત્ર પ્રમાણે “સમ્યગદષ્ટિ વા ... મિથ્યાષ્ટિ જીવે સર્વપ્રકૃતિના અનુભાગને નિશ્ચયથી અતમ્હૂર્ત બાદ સંક્રમાવે છે એમ જે કહ્યું છે તે લક્ષણ સર્વત્ર અવ્યાપ્ત હેવાથી તેમાં જે અપવાદ છે તે દર્શાવે છે. મૂળ ગાથા ૫૬ મી. सम्मदिही न हणइ, सुभाणुभागे असम्मदिट्टी वि सम्मत्तमोसगाणं, उक्कोसं वजिया खवणं ॥ ५६ ॥ ગાથાર્થ –સમ્યગ્દષ્ટિજીવ શુભપ્રકૃતિના રસને વિનાશ ન કરે અને ક્ષયકાળ સિવાય મિાહષ્ટિ પણ તેને સમ્યગ્દષ્ટિ પણ) સમ્યકત્વ અને મિશ્રના ઉ૦અનુભાગને વિનાશ ન કરે. ટીકાર્યું –અહિં જે શાતા–નરદ્ધિક–દેવ-પંચે –સમચ૦વર્ષભo–દાહ૭–વૈકિ૭–આહાહ૭–તૈ૦૭–શુભવણદિલ અણુ-પરાઉશ્વાસ-આત–ઉદ્યોત-સુખ૦-ત્રસાદિ૧૦-નિમ – ૧ છપાયેલી મલયગિરિકૃત ટીકામાં પરાઘાતને સ્થાને પછાત એ પાડે છે પરંતુ તે લિખિત વા દષ્ટિદેવ સંભવે છે. વર્ષભ-મહાસ આપને સ્થાને રાત
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy