SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ. જ ન નનનન - - - - - - - મૂળગાથા ૧૪ મી. बावीस पन्नरसगे, सत्तग एक्कारसि गुणवीसासु तेवीसाए नियमा, पंचवि पंचिंदिएसु भवे ॥१४॥ ગાથાર્થ –કાવત્. ટીકાર્થ –રર-૧૫-૭-૧૧-૧૯ એ પાંચ પતગ્રહમાં ૨૩ ને સકેમ થાય છે. ત્યાં ર૨ માં મિથ્યાષ્ટિને, ૧૫ માં દેશવિરતિને, ૭માં 'ઉપશમેચશમકને, ૧૧ માં પ્રમત્તાપ્રમત્તને, અને ૧૯ માં અવિરતસમ્યકવીને (૨૩ ને સંક્રમ) થાય છે. આ પાંચ પતગ્રહસ્થાને પદ્રિમાં જ હોય છે. મૂળાગાથા ૧૫ મી. चोदसग दसग सत्तग-अट्ठारसगे य होइ बावीसा नियमा मणुयगईए, नियमा दिट्ठीकए दुविहे ॥१५॥ ગાથાર્થ –ટીકાWવત, ટીકાથ-૧૪–૧૦–૭-૧૮ એ ચાર પતગ્રહસ્થાનમાં રર : પ્રકૃતિ સંક્રમ ચગ્ય હોય છે. ત્યાં ૧૪માં દેશવિરતિને, ૧૦ માં પ્રમત્તાપ્રમત્તને, ૭ માં ઉપશપશમકને અને ૧૮ માં અવિરત કવીને ૨૨ પ્રકૃતિ સંકમપ્રાગ્ય છે. આ રર પ્રકૃતિને સંકેમ મનુષ્યગતિમાં જ હોય છે, ને તે પણ સમ્યકત્વ તથા મિશ્ર એ બે દર્શનમોહનીયની સત્તાવાળા જીવને જ, મૂળગાથા ૧૬ મી. तेरसग नवग:सत्तग-सत्तरस पणग एकवीसासु एक्कावीसा संकमइ, सुद्धसासाण मीसेसु ॥१६॥ ૧ ઉપશમે પશમફ=ઉપશમણિમાં વર્તત ઉપશમસમ્યગુષ્ટિ જીવ, 44
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy