SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ બધનકરણ. કાશના પ્રદેશ પ્રમાણે છે. (તે આગળ દર્શાવેલી અનુભાગસ્થાનની વ્યસ્થાપનાને અનુસારે જાણવા.) . એ પ્રમાણે સમયપ્રરૂપણ કરીને હવે તે અષ્ટસામયિક અનુભાગબંધસ્થાને જે વૃદ્ધિ વા હાનિમાં પ્રાપ્ત થાય છે તે (વૃદ્ધિ વા. હાનિ) કહે છે. મૂળ ગાથા ૪૦ મી. दुसुजवमझंथोवा-णि असमयाणि दोसु पासेसु । समऊणियाणिकमसो,असंखगुणियाणि उप्पिच॥४०॥ ગાથાથ—અનન્તગુણવૃદ્ધિને અનન્તગુણ હાનિ એ એના યવમધ્યરૂપ અણસામયિક અનુભાગ સ્થાને અલ્પ છે, તેથી ( અણસામયિકાનુભાગ સ્થાનેથી ) યવમધ્યના બન્ને પાર્શ્વનાં (પડખે રહેલાં) સપ્તસામયિકાદિ એકેક સમયહીન અનુભાગસ્થાને અનુક્રમે અસંખ્યગુણ છે, ને ઉપરનાં (વિસામયિક તથા કિસામયિક ચગસ્થાને પણ) અસંખ્યગુણ છે. ટીકાર્ચ–અનન્તગુણવૃદ્ધિ ને અનન્તગુણ હાનિ એ બને વિકલ્પરૂપ ચવને મધ્યભાગ (અણસામાયિકાનુભાગ સ્થાને) છે, જે યવના મધ્યભાગ જેવાં તે યવમધ્ય એટલે અષ્ટસામયિક અનુભાગસ્થાને જાણવાં. જેમ યવને મધ્યભ ગ ણૂલ હોય છે, તે બન્ને બાજુઓથી હીન હીનતર હોય છે–તેમ અત્રે પણ અણસામયિકાનુભાગMધસ્થાને કાળની અપેક્ષાએ સ્થૂલ-વિશાલ છે ને અને બાજનાં સપ્તસામાયિકાદિ અનુભાગરથાને (અનુક્રમે) કાળની અપેક્ષાએ હીનહીનતર છે. તેથી અષ્ટસામયિકાનુભાગ સ્થાને યવ મધ્ય જેવાં હેવાથી યવમધ્ય સંજ્ઞાઓ ઓળખાય છે. તે પ્રથમ અષ્ટ સામયિક અનુભાગાનથી આરંભીને અસંખ્ય લેકઝમાણ સર્વ અનુભાગાસ્થાને અનન્તગુણ વૃદ્ધિવાળાં છે. કારણ કે
SR No.011548
Book TitleKarmprakruti Tika Bhashantar
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages667
LanguageGujarati
Classification
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy