SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) આવું હું તારી હજુરમાં, નાકર મુજપર રેષ.મોહિની ૧૨ આવે પસ્તાવો થાય છે આખર વખતેરે ભાઈ; માટે ચેતે સઉ માનવી, રાખ ધર્મ–સગાઇ મોહિની ૧૩ મહતણી જાતે બહુ છે, સારી નડતી એજન; ખોટું કર્મ મકી દઈને, કર સાચાને સંગ, મહિની ૧૪ ધ, માન, માયા, મૂકીને, મૂકી દોલત અપાર, છઇયાં છોકર મૂકી ગયા, એ પણ મેહને પ્યારમોહિનીય કોઈએ શીયળ વ્રત સાચવ્યું, કેઈએ તો સંસાર; કેઈએ સમાધી ચડાવી છે, ધન્ય એ અવતાર. મોહિની ૧૬ દાન, શીયળ, તપ, ભાવના, રાખે જે નરનાર; પાળી પળાવીને પાળશે, તરશે સંસાર અસાર માહિનીઓ ૧૭ ધન્ય એ માતાની કૂખને, જનમ્યા સષ્ટિની માહિ; જન્મ મરણ દુ:ખ ટાળીને, કરી મોક્ષ કમાઈ. મોહિની ૧૮ પ્રભુને ડર તમે રાખજે, કરતાં કાંઈ પણ કામ; અંતે જાવુ છે હજુરમાં, દેશે નહીં દોષ ડામ. મોહિની. ૧૯ જેન હીતેચ્છું મળી ધરે, પ્રભુ તારું ધ્યાન; બાળ અમે પ્રભુ માગીએ, આપ સુદ્ધ, સુદ્ધ જ્ઞાન મેહિની ૨૦ ધર્મ તણે મેહ રાખજે, ભલે નહીં મારા ભાઈ;. કરજોડીને ડાહયો કહે, પ્રભુની સાચી સગાઈ. મહિના (૫નું રાગ કીજે મળ : ૨, આજ ઘેર તપ કરજે નર નાર, તમને માં હુમ, ભારી,
SR No.011545
Book TitleJinendra Stuti Garbhit Padavali
Original Sutra AuthorN/A
AuthorKheda Jain Hitecchu Sabha Ahmedabad
PublisherKheda Jain Hitecchu Sabha Ahmedabad
Publication Year1890
Total Pages41
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy