SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જિનતત્વ ક્ષમાની સાથે મિત્રી જોડાયેલી છે. મિત્રી હોય ત્યાં. વેરભાવ ન હોય. ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતા. સ્થાપવામાં ઘણું મટે ફાળો આપે છે. એટલા માટે જ કેટલાક લોકેનું નિરંતર ભાવરટણ હોય છે? खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे । मित्ती मे सव्व भूएसु, वेर मज्झ न केणई ॥ [ હું બધા ને ખમાવું છું. બધા જ મને ક્ષમા આપે. સર્વ જી સાથે મારે મૈત્રી છે. કેઈ સાથે મારે વૈરભાવ નથી.] જૈનોનું પર્યુષણ પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. પર્વ નિમિરો પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા. ઘણી હશે. તે પણ જીવનને સુસંવાદી બનાવવામાં આ. પર્વને ફાળે ઓછા નથી. વિશ્વશાંતિની દિશામાં એ એક મોટું પગલું છે. દુનિયાના કોઈ ધર્મમાં ક્ષમાપનાનું અલગ, વિશિષ્ટ, મેટું પર્વ મનાવવાનું ફરમાવાયું હોય તો તે જૈન ધર્મમાં છે. એ એનું મોટું યોગદાન છે. માનવજાત માટે એ મેટું વરદાન છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy