SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જાદાપમાાં બાળ જોયqમાણમુદ્ધિ૪ / णेयं लोयालोयं तम्हा णाणं तु सध्दगयं ॥ –પ્રવચનસારોદ્ધાર [આત્મા જ્ઞાનપ્રમાણ છે, જ્ઞાન પ્રમાણ છે. શેય કાકપ્રમાણ છે, એ દષ્ટિએ જ્ઞાન સર્વવ્યાપી છે.] जहा सूइ सयुत्ता, पडियादि न विणस्सइ । एवं जीवे संयुत्ते, संसारे न विणस्सइ । –ઉત્તરાધ્યયન [જેમ દેરે પરોવેલી સેઈ પડી જવા છતાં ગુમ થઈ જતી નથી તેમ જ્ઞાનરૂપી સૂત્રમાં પરોવાયેલે આત્મા સંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતો નથી. जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एग जाणइ ॥ -આચારાંગસૂત્ર - [જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.]
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy