SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાણ ૨૫ A [ હે વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તે નિયાણ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તે પણ હે પ્રભુ! ભવ તમારાં ચરણોની સેવા કરવાનું સ૬ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું. ] આ નિયાણ પ્રશસ્ત છે. જ્યાં સુધી મુક્તિ ન મળે - ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું આ નિયાણું છે. આવું પ્રશસ્ત નિયાણુ કેટલીક અપેક્ષાએ દેષરૂપ ગણતું નથી. અલબત્ત એથી ઉચતર સ્થિતિ તે એ જ છે કે નિયાણ બાંધ્યા વગર પણ જીવાત્મા પેતાના સમ્યફ દર્શન અને સમ્યક જ્ઞાન વડે મેક્ષમાર્ગ પર સ્વય મેવ દઢ રહી શકે, પરંતુ એમ બનવું તે કેઈક વિરલ આત્માઓ માટે જ શક્ય છે. બધા જ માટે એ શક્ય કે સરળ નથી. નિયાણુ ન કરવા છતાં રત્નત્રયીના સાચા , આરાધકને અન્ય જનમમાં માનવદેહ, પુરુષત્વ, સુગુરુની ગ, સંયમની આરાધના વગેરે અવશ્ય પ્રાપ્ત થાય છે. કહ્યું છે ? - पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलोले । आराधस्स णियमा तत्थमकदे गिदाणे वि ॥ [ નિયાણ ન કરવા છતાં આરાધકને અન્ય ભવમાં પુરુષત્વ ઈત્યાદિ સંયમલાભ અવશ્ય થાય છે.] શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં શલ્ય બતાવવામાં આવ્યાં છે ? માયા શલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટે. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy