SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્વ.. ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી. હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોને ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન. પ્રાપ્ત કર્યું. ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાને ઈતિહાસ સાધકેને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy